ગાંધી અને સરદાર પણ શિક્ષણ માટે વિદેશ ગયા હતા,
તમારામાં આંતરરાષ્ટ્રીય કક્ષા નુ શિક્ષણ આપવાની ત્રેવડ નથી એમ કહો ને, તમે ફક્ત ખાનગી શાળાઓ અને શિક્ષણ માફિયા ને પોષવાનુ કામ કર્યુ છે.. 🤬
🙏મહેશ કશવાલા @mkaswalabjp સાહેબ ને નમ્ર અરજ છે કે તમે વિદ્યાર્થી વેદનાને સાંભળો.
તમે જે ���ીતે પાર્ટીના પ્રતિનિધિ બની પક્ષ રાખી રહિયા છો તેમ અમે વિદ્યાર્થી આગેવાન બની વિદ્યાર્થીની મૂંઝવણ / વ્યથા રજૂ કરી છીએ.અમે ઇચ્છીએ છીએ કે આપના માધ્યમથી વિદ્યાર્થીનો અવાજ સરકાર શ્રી સુધી પોહચે