@CMOGuj#12backbinsachivalay
રાતોરાત બિન સચિવાલય કલાર્ક ની ભરતી કેન્સલ કરી, ન માત્ર કેન્સલ પરંતુ રિક્રુટમેન્ટ રૂલ્�� પણ બદલી નાખેલ ..!
જેના કારણે લાખો વિધ્યાર્થીઓ અને એમના પરીવારજનો ની આશાઓ પર પાણી ફરી વડ્યુ એવા વિધાર્થીઓ અને તેના પરીવાર ની સંવેદનના નું શું ...?