અમદાવાદમાં ૧૯૩૮ થી ચાલતું ટ્રસ્ટ ભારતીય વિદ્યા ભવન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ નવીન લૉ કોલેજનું લોકાર્પણ કરી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
કાયદાનું શિક્ષણ સૌ વિદ્યાર્થીઓને મળે અને એમના શિક્ષણ માટે જરૂરી એવી તમામ સવલતો અહીં પ્રાપ્ય છે. આ પ્રસંગે સૌ અધ્યાપકો અને ટ્રસ્ટીઓ ને શુભકામનાઓ પાઠવી.
અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં આશરે 30% જેટલો વધારો કરવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. શિક્ષણ જગતના પ્રશ્નો તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ બાબતે આપશ્રી અંગત રસ લઈને તેના ઝડપી ઉકેલ માટે કાર્યવાહી કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. @prafulpbjp@CMOGuj@Bhupendrapbjp@PMOIndia@AmitShah
@Bhupendrapbjp ના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવા બદલ માન.શિક્ષણ મંત્રી (રા.ક.) શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબનો આભાર માનવામાં આવ્યો અને સાથે અન્ય પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. @prafulpbjp@irushikeshpatel@KanuDesai180@CMOGuj