we don't have all day to just wait for your website to respond. Even Aadhar otp are not getting accepted. Please fix this issues @EpfoGujarat@mansukhmandviya
Dear @socialepfo team please work on your website, whenever i need to do anything on your website every time it's under maintenance or it goes crashed and most of the time the server is down, what should we do.
યાદ છે ઈલેક્ટરોલ બોંડ!
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર આઇટીના દરોડા. કોલ બિઝનેસગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર તપાસ.
ચૂંટણી ફંડ?
ચૈતર વસાવા & અમિત શાહ:-
ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેરસભા પહેલા ચૂંટણી તંત્રએ આમ આદમી પક્ષના ઝંડા ઉતરી લીધા.
પણ
અમદાવાદમાં અમિત શાહના હજારો ઝંડા અને હજારો બેનર લગાવી દીધા છે તેની સામે ચૂંટણી પંચ મૌન છે.
@CEOGujarat@ECISVEEP@Chaitar_Vasava#Election2024
This handicapped man gets ₹1,000 per month as pension.
Reporter asks him -
"What can you get for ₹1,000?"
His answer will make you think twice before voting BJP again.
ગાંધીનગરઃ ચરેડીમાં 30,000થી વધુ પોપટોનો પરિવારનો નિવાસ ના તોડશો.
આ પોપટો ગાંધીનગર અને દૂર દૂર થી અહી
રાતવાસો કરવા આવીએ છીએ.
આવા જંગલ ગાંધીનગરના ફેફસાં સમાન પણ છે. તંત્રને વિનંતી આ 800 વૃક્ષ ના કાપીને પ્રકૃતિ સંરક્ષણનું કામ કરે.
*દરેક પ્રકૃતિ પ્રેમીને હાથ જોડીને વિનંતી, આ ફોટો સ્ટેટસ ,પ્રોફાઈલ ફોટો તરીકે સેટ કરશો.*
@bhupendrapbjp #Gandhinagar #saveparrotsgandhinagar #support #birds #nature
If you ask for the PM's degree,
you will be fined Rs. 25,000.
If you tear the PM's photo,
you'll be fined Rs. 99.
For posters against the PM,
you will be arrested.
Welcome to the mother of democracy.