@deepakrajani123 સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે તેમજ તા.૦૧/૦૮/૨૬ ના રોજ ચાલુ દિવસ હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા યોજવા વિનંતી છે Please convey our request to hasmukh sir
@CMOGuj સાહેબશ્રી, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે જેથી gpsc ની તા.૦૧/૦૮/૨૬ની GSપરીક્ષા ચાલુ દિવસે હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ઉકત પરીક્ષા યોજવા વિનંતી છે.
@Hasmukhpatelips સાહેબશ્રી, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે તેમજ તા.૦૧/૦૮/૨૬ ના રોજ ચાલુ દિવસ હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ઉકત પરીક્ષા યોજવા વિનંતી છે.
@GPSC_OFFICIAL સાહેબશ્રી, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે તેમજ તા.૦૧/૦૮/૨૬ ના રોજ ચાલુ દિવસ હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ઉકત પરીક્ષા યોજવા વિનંતી છે.
સાહેબશ્રી, અમદાવાદમાં રાજકીય પક્ષ ના એમ્બલમ એ પણ નંબર પ્લેટમાં છે તેમજ hsrp નંબર પ્લેટ નથી. સામાન્ય વ્યક્તિ માટે ડ્રાઇવ થઈ શકતી હોય તો આ વ્યક્તિ ને ચલણ ઇસ્યૂ થશે કે કેમ ?
સ્થળ : કોતરપુર , અમદાવાદ
તા.૨૫/૦૨/૨૬
@GujaratPolice@PoliceAhmedabad@dgpgujarat@CMOGuj@BJP4Gujarat
@paigecaunce Taylor is very popular in India. If she comes to India specifically ahmedabad it would been blockbuster night of our heritage city.
As swifties we have dream that one day she will perform in India.
@Vivekdoza સાહેબશ્રી, આપણી ભારતીય પરંપરામાં 'અતિથી દેવો ભવ' નો ભાવ રહેલો છે પણ અફસોસની વાત છે કે અમદાવાદના ક્રિકેટ રસિયા manners કોને કહેવાય તે તેમના પ્રાથમિક શિક્ષા દરમિયાન શીખી નથી શક્યા...
@KanuDesai180 સાહેબશ્રી, આપણું ગરવી ગુજરાત શું ભારતના બીજા રાજ્યો કરતાં પણ પછાત છે ??
જો ગુજરાત ગ્રોથ એન્જિન હોય તો તેના જ કર્મચારીઓને પાંચ વર્ષ ફિકસપગાર શા માટે ??
ફિક્સ પગારનીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન આપો
@Janak_Sutariyaa@Bhupendrapbjp@sanghaviharsh