भारतीय जनता पार्टी गुजरात प्रदेश के संगठन महामंत्री के रूप में आदरणीय श्री @ratnakar273 जी को पुनः नियुक्त किए जाने पर हार्दिक अभिनंदन एवं शुभकामनाएँ।
आपके कुशल संगठनात्मक नेतृत्व, अनुभव एवं समर्पण से गुजरात में संगठन को नई ऊर्जा और मजबूती मिलेगी, ऐसी मंगलकामना।
🇳🇵 નેપાળમાં ભયંકર પૂરથી ભારે નુકસાન થયું છે. ધસમસતા પાણીમાં પુલ પણ તૂટી પડ્યો. આ દુઃખદ આપત્તિમાં જાનમાલનું નુકસાન અત્યંત હૃદયદ્રાવક છે. 🙏
નેપાળ માટે પ્રાર્થના. 🇳🇵
#NepalFloods#PrayForNepal
🇮🇳 એક ધ્વજ • એક ઓળખ • એક ભારત 🇮🇳
તિરંગો માત્ર ધ્વજ નથી,એ આપણા ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ઓળખ છે.
ચાલો, હર ઘર તિરંગા 2026 સાથે જોડાઈએ. 🇮🇳
મારો તિરંગો, મારું ગૌરવ.
#HarGharTiranga2026
🏊♂️ યુવા શક્તિ જ રાષ્ટ્રની ��ાચી તાકાત છે.
Youth of United Gujarat (YUG) Charitable Trust તથા Singanpore Swimming Group દ્વારા આયોજિત "Singanpore Swimming Competition – 2026" નું સફળ આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તરવૈયાઓને હાર્દિક અભિનંદન ...
દેશને મજબૂત બનાવવા માટે સરકાર અને વિરોધપક્ષ બંનેની જવાબદારી છે.
જ્યાં સારું કામ થાય ત્યાં પ્રશંસા થવી જોઈએ, અને જ્યાં ખામી હોય ત્યાં નિર્ભયતાથી પ્રશ્ન પણ પૂછાવા જોઈએ.
લોકશાહીની તાકાત અંધ સમર્થનમાં નહીં, પરંતુ જવાબદારીમાં છે.
🇮🇳 #NationFirst#Democracy
જંતર-મંતર ખાતે "સીતા કે પતિરામ..." જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને ભગવાન શ્રીરામની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ નિંદનીય છે.
આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી, જો કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
🚩 જય શ્રીરામ 🚩