🚩 જય જગન્નાથ! 🚩
ભગવાન શ્રી જગન્નાથજીના પાવન આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના પ્રસરે તેવી પ્રાર્થના.
આ પવિત્ર રથયાત્રા ભક્તિ, સેવા, સંસ્કાર અને સૌહાર્દના મૂલ્યોને વધુ મજબૂત બનાવે તથા સૌના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે.
#Rathyatra#Rathayatra2026
छात्र शक्ति ही है राष्ट्र शक्ति...
ज्ञान, शील और एकता के मंत्र के साथ युवाओं में राष्ट्रवाद का संचार करने वाले विश्व के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद (ABVP) के स्थापना दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
સશક્ત યુવા, સશક્ત રાષ્ટ્ર
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબ એ દેવગઢ બારીયા ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં ઊર્જાવાન યુવાનો સાથે સંવાદ સાધ્યો.
ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr. Hemang Joshi દ્વારા આજે પ્રદેશ મહામંત્રીશ્રીઓને વિવિધ ઝોનના પ્રભારી તથા મુખ્ય મથક પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી.
સૌ પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામના
નવા વર્ષની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું વર્ષ આપ સૌ માટે ફળદાયી, લાભદાયી, સુભદાયી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના...
ઈશ્વર આપને ઉર્જાવાન બનાવે અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેમજ પ્રગતિના પંથે આપ આગળ વધો એવી શુભકામનાઓ ..💐
स्वतंत्रता दिवस के शुभ अवसर पर समस्त प्रदेशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं ।
देश की स्वतंत्रता हेतु अपने प्राण न्यौछावर करने वाले बलिदानियों, वीर देशभक्तों, अमर शहीदों को शत्-शत् नमन |
"छात्र शक्ति - राष्ट्र शक्ति"
ज्ञान, शील और एकता के मंत्र को लेकर छात्रों में राष्ट्रवाद की भावना जागृत करने वाले, विश्व के सबसे बड़े छात्र संगठन "अखिल भारतीय विद्यार्थी परिषद (ABVP)" के 76 वें स्थापना दिवस पर आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ।
#ABVPFoundationDay@ABVPVoice
|| જય જગન્નાથ ||
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ની સૌ ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ.
આપ સૌના જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન જગન્નાથજીને અંતરમનથી પ્રાર્થના 🙏
अपना जवाब जरूर दें 🙏
जिस सरकार ने देश को चांद पर पहुंचाया!
जिस सरकार ने पाकिस्तान को घर में घुसकर मारा!
जिस सरकार ने जम्मू कश्मीर से 370 जैसा कलंक मिटाया!
जिस सरकार ने करोड़ों हिंदुओ की आस्था राम मंदिर बनवाया!
जिस सरकार ने देश के हाइवे को वर्ल्ड क्लास बनाया!
जिस सरकार ने देश के करोड़ों गरीब को मुफ्त राशन दिया!
जिस सरकार ने करोड़ों महिलाओं को गैस कनेक्शन दिया!
जिस सरकार ने करोड़ों परिवार को शौचालय दिया!
जिस सरकार ने विश्व में भारत का नाम चमका दिया!
क्या वो पार्टी पूर्ण बहुमत की हक़दार भी ना थी ????