Thank you, uncle, for this wisdom.
अमीर बनो। अमीर नहीं बन सकते हो तो Attractive बनो।
अगर Attractive नहीं बन सकते, तो Intelligent बनो।
Intelligent नहीं बन सकते, तो Confident बनो।
Confident नहीं बन सकते, तो Disciplined बनो।
क्योंकि अमीर पैदा होना हमारे हाथ में नहीं है।
खूबसूरत दिखना भी हमारे हाथ में नहीं है।
हर किसी का IQ भी एक जैसा नहीं होता।
लेकिन...
सुबह समय पर उठना,
अपना वादा निभाना,
हर दिन मेहनत करना,
और बिना बहाने के लगातार आगे बढ़���ा — ये सब हमारे हाथ में है।
Discipline वो आखिरी हथियार है जो हर इंसान को मिला है.
और अगर इंसान आखिरी हथियार भी इस्तेमाल न करे, तो फिर जिंदगी को बदलने का कोई option नहीं रहता.
अब ये आपके ऊपर है कि आप Discipline चुनते हैं या Excuses.
The latest workshop in our series for the capacity building of Indian PhD scholars in science began today.
Besides the workshops, we help participants from previous workshops.
On weekends, we meet to take forward reading skills and stamina.
Accelerate your PhD. You don't need 5 years to do PhD now-a-days if you are systematic in your research. So don't waste your time. Here is a workshop for Indian PhD scholars to strengthen the research skills. https://t.co/eSjdWLJT74
A workshop to build the capacities of Indian PhD scholars to do rigorous science and to write well. The workshop starts on 20 June. Links to the details of the workshop given in the application form. Here is the link to the application form: https://t.co/077jXZYvnC
A super El Nino in the Pacific Ocean, threatening to scramble weather worldwide.
‘Terminator’, a solar model predicted it three years ago. #Spaceweather.com
Prof. Kuljeet Kaur Marhas, a scientist at the @PRL-Physical Research Laboratory in Ahmedabad, has become the first Indian woman elected Fellow of the Meteoritical Society in its 93-year history.
https://t.co/96ZCzyioN2
@ISRO - Indian Space Research Organisation
સાચવજો! Gen Z જનરેશન હવે એમના મમ્મી-પપ્પા કરતા પણ 'વધારે પડતી' હોશિયારીમાં પાછળ રહી ગઈ છે! 👇
ભટ્ટજી કહે છે કે જો તમને એમ લાગતું હોય કે હાથમાં iPhone અને મગજમાં AI લઈને તમે દુનિયા જીતી લીધી છે, તો થોભો! રિસર્ચ કહે છે કે 1997 થી 2012 વચ્ચે જન્મેલી આ 'સ્મ���ર્ટ' જનરેશન ઇતિહાસમાં પહેલીવાર પોતાના પેરેન્ટ્સ કરતા બૌદ્ધિક રીતે પાછળ રહી ગઈ છે. હા, તમે સાચું વાંચ્યું – આપણે રિવર્સ ગિયરમાં જઈ રહ્યા છીએ! 🚗💨
કેમ આવું થયું? ચાલો થોડું 'ડીપમાં' જો તમારી ૮ સેકન્ડની અટેન્શન સ્પાન પરવાનગી આપે તો સમજીએ:
1. ફ્લીન ઇફેક્ટનું ફીંડલું વળી ગયું! 📉
છેલ્લા 100 વર્ષથી દુનિયામાં એક નિયમ હતો: દરેક નવી પેઢી જૂની પેઢી કરતા વધુ IQ ધરાવતી હોય છે. જેને 'Flynn Effect' કહેવાય. પણ Gen Zએ આ પરંપ��ા તોડી નાખી છે! 80 દેશોના ડેટા કહે છે કે આ જનરેશનના એકેડેમિક સ્કોર્સ Millennials કરતા પણ નીચે જઈ રહ્યા છે. મતલબ કે, પપ્પા જ્યારે કહે છે કે "અમે તમારા જેવડા હતા ત્યારે..." ત્યારે કદાચ એ સાચું જ કહે છે!
2. 8 સેકન્ડન�� જાદુ! 🐠
વૈજ્ઞાનિકો કહે છે કે Gen Z ની એકાગ્રતા શક્તિ જેને Attention Span પણ કહેવાય છે તે હવે માત્ર 8 સેકન્ડની રહી ગઈ છે. એક ગોલ્ડફિશ માછલી કરતા પણ ઓછી! રીલ્સ અને શોર્ટ્સના ચક્કરમાં મગજ એવું ટ્રેન થઈ ગયું છે કે જો કોઈ વાત 10 સેકન્ડથી લાંબી હોય, તો મગજ 'Error 404' બતાવે છે! 😆 મગજ હવે ઊંડું વિચારવાને બદલે માત્ર 'સ્કિમિંગ' એટલે કે ઉપરછલ્લું વાંચવામાં એક્સપર્ટ બની ગયું છે.
૩. ડિજિટલ ભણતર કે ડિજિટલ ભ્રમ? 💻
સ્કૂલોમાં પેન-પેપર છોડાવીને ટેબ્લેટ્સ અને લેપટોપ પકડાવી દેવાયા, પણ પરિણામ? ઠન ઠન ગોપાલ! જ્યારે મગજને જાતે મહેનત કરવાની હોય ત્યારે આપણે 'Google' કરી લઈએ છીએ. મગજ એક મસલ જેવું છે, જો એને કસરત જેમ કે વાંચન અને ગણતરી ન કરાવો તો એ નબળું જ પડવાનું ને?
૪. કોન્ફિડન્�� ફૂલ, નોલેજ ગુલ! 😎
સૌથી રમુજી વાત તો એ છે કે આ જનરેશનને લાગે છે કે તેઓ દુનિયામાં સૌથી વધુ હોશિયાર છે. આને કહેવાય 'ઓવર-કોન્ફિડન્સ'. ડેટા કહે છે કે પરફોર્મન્સ ઘટી રહ્યું છે પણ ગર્વ વધી રહ્યો છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં લોકોના પેકેજિંગ જોરદાર છે પણ અંદર માલ ઓછો છે!
૫. ડોપામાઈનનો ડોઝ 💉
સતત નોટિફિકેશન અને લાઈક્સના રવાડે ચડેલું મગજ હવે ક્રિટિકલ થીંકિંગ કરી શકતું નથી. આપણે પ્લાનિંગ કરી શકતા નથી, સેલ્ફ-કંટ્રોલ ગુમાવી રહ્યા છીએ અને લોન્ગ-ટર્મ વિચારવાનું તો ભૂલી જ ગયા છીએ.
સારાંશ:
જો આપણે હજી પણ જાગીશું નહીં, તો ભવિષ્યમાં AI આપણને નહીં, પણ આપણે AIને ચલાવવા માટે પણ પપ્પાને પૂછવું પડશે!
ઓ GenZઓ... હવે રીલ્સ જોવાનું મૂકીને ચોપડામાં માથું નાંખો તો જ કદાચ બચીશું! 📖💡
#GenZ #IQDrop #EducationCrisis
Historical movies are difficult to make, since we know what was abt to happen.
But brilliant scripting, dialogues n its delivery, music, very good acting make #rajashivaji good movie to watch.
Hearing Marathi dialogues from @geneliad in her unique style was nostalgic. @Riteishd
‘ચેલૈયાનું હાલરડું’ પાછળની આ કથા તમને હચમચાવી નાખશે..!!
આજથી લગભગ 1300 વર્ષ પેલા જુનાગઢના બિલખા ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ શેઠ સગાળશાનું નામ લેવાય છે. શેઠ અને તેમના પત્ની સદાવ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને જમાડે છે. દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળશાના અન્નના ભંડારા ખુલ્લા જ રહે છે, બધી વાતે સુખ હોવા છતા એમને શેર માટીની ખોટ છે. સંતાન વગર એના ખોરડા સૂના છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જ્માડયા વગર ભોજન ન લેવું. આ વ્રતને લીધે તેમને ત્યાં પુત્ર જન્મ થાય છે નામ રાખે છે ‘ચેલૈયો’.
એક વખત સતત નવ દીવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી એટલે નવ દિવસ સુધી બંને ભૂખ્યા રહે છે. અંતે દંપતી કોઈ ભૂખ્યાને શોધવા નીકળ્યા, ગામને પાદર અવાવરુ જગ્યામાં તેમને એક અઘ���રી મળ્યા. સાવ અસ્ત-વ્યસ્ત રૂપ, મેલો – ઘેલો, દેખાવ અને શરીરે રક્તપિત!! દંપતી તેમને જમવા આવવાની આજીજી કરી, ત્યારે અઘોરીએ કીધું કે, “તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો...!” છતાં પણ ખૂબ આગ્રહ કરીને અઘોરીને ઘરે લાવ્યા, સ્નાન કરાવ્યું, પાટાપિંડી કરીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધર્યો. અઘોરી ગુસ્સે થઈ, થાળીને ઠોકર મારી કહે છે કે, “અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ..!”
હવે વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે? પણ, જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરીને તેમની પત્નીને રાંધવા આપે છે અને એ રાંધેલું માંસ અતિથિને પીરસવામાં આવે છે. ત્યાં અતિથિ ફરી રોષે ભરાઈ થાળીનો ઘા કરે છે. અને કહે છે કે, “���ેઠ! અમે રહ્યા અઘોરપંથી...અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કઈ ન ખપે..!”
હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવજીવનનો ભોગ ન આપી શકીએ. અઘોરી કહે છે કે, “મને તો કૂણું માંસ જ ખપે..! એટલે તમારા દીકરા ચેલૈયાને જ રાંધીને મને પીરસો..!! "
આ બાજુ ચેલૈયો નિશાળે ગયો હોય છે અને એને કોઈ કહે છે કે ઘરે ન જઈશ, ભાગી જા બાકી તારા માં-બાપ તને મારી ��ાંખશે..!! ત્યારે ચેલૈયો કહે છે કે,
“ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન ઝીલે ભાર,
મેરુ સરિખા ડોલવા લાગે એને આકાશનો આધાર
મેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે...!”
ચેલૈયો ઘરે આવે છે પણ પોતાના એકના એક દીકરાને મારતા માં-બાપનો જીવ કેમ ચાલે? ત્યારે એ બાળ ચેલૈયો પોતાના હાથે જ પોતાનું માથું ઉતારીને માં-બાપના ચરણોમાં ધરી દે છે..
ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, ત્���ારે અઘોરી કહે છે કે,“મારે તો મસ્તકનું ભોજન જોઈએ..!” વધુમાં તેઓ કહે છે કે, “ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં ખાંડો, તમે બંને લગ્નના જોડામાં તૈયાર થઈને હાલરડું ગાતા-ગાતા એને ખાંડો, માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ન પડવું જોઈએ.!!” દંપતી અઘોરીની બધી શરતો પૂરી કરે છે અને ખાંડેલુ અને રાંધેલું ચેલૈયાનું એ મસ્તક અઘોરીને પીરસાય છે ત્યારે અઘોરી કહે છે કે, “હું વાંજીયા(સંતાન વગરના)ના ઘરનું ખાતો નથી..!” આ સાંભળી રાણી ચંગાવતી કટારી કાઢીને પોતાના પેટમાં રહેલ 4 માસના ગર્ભને કાઢવા કટારી ઉગામે છે અને હરિ પ્રસન્ન થઈ, સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપે છે.
અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે.
ચેલૈયા માટે ગવાયેલું આ હાલરડું લોકસાહિત્યમાં આજે પણ સચવાયેલું છે..
કંઠ – પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ
(લોકસાહિત્યની આ આ��ી શ્રેણી તમે પ્રોફાઇલના ‘Highlight’ સેકશનમાં માણી શકો છો)
#Gujarat #GujaratiSahitya