🏥 કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ 🏥
રાજુલા તાલુકાના બાબરીયાધાર અને આજુબાજુના તમામ ગામના લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડવા આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. 🙏
#kagsahitya
કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:વિમોચન - QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ સાં��ળી શકાશે
#kagsahitya