આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક ��િક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
��ીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
12 વર્ષ વિતવા છતાં બદલી માટેના નિયમો ન આવતાં
રાજ્યના 7000 HTAT શિક્ષકો 2 જુલાઈથી #આમરણાંત#ઉપવાસ કરશે...
✴️ગુજરાતમાં છેલ્લા 12 વર્ષ કરતા વધારે સમયથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં #HTAT આચાર્યોની ભરતી કરવામાં આવી છે. જોકે, વર્ષો વીતવા છતાં હજુ સુધી તેમની #બદલીઓ માટેનાં નિયમો બહાર ન આવતા 2 જુલાઈથી HTAT સંગઠન દ્વારા ગાંધીનગરમાં આ��રણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે...
@kuberdindor
@CMOGuj
@Bhupendrapbjp
બાર વર્ષ વીતી ગયા હોવા છતાં બદલી માટેના નિયમો નથી બન્યા..! રાજ્યના 7000 HTAT શિક્ષકો 2 જુલાઈ થી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે. ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકોને ઉમટવા એલાન
@ViCustomerCare I use simple phone and my plan for pstpaid is 96/- + tax...
Hwr I charged many time, I pay on time, I actived full DND, no use Add-on services.
But my credit limit of 500 breached and I am barred from calling..
So plz solve my issue @TRAI, @AshwiniVaishnaw,
I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use.