આજ રોજ AAM Ratadi ના તેજાના ગામ પાલખડામાં નાનકડો કાર્યક્રમ રાખેલ. જેમાં એનિમિયા મુક્ત પંચાયત, (એનિમિયા મુક્ત સપથ) ટીબી મુક્ત પંચાયત વિશે આરોગ્ય ક��ર્યકર દ્વારા IEC તેમજ anemia,tb,NCD screening તેમજ RAS global
ટીમ દ્વારા નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવેલ.
આયોડિન એ એક આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વ છે જે સામાન્ય માણસની વૃદ્ધિ /વિકાસ માટે દરરોજ 100-150 માઇક્રોગ્રામ જરૂરી છેતમારા રોજિંદા આહારમાં એક ચપટી આયોડાઇઝ્ડ મીઠું ઉમેરો અને આયોડિનની ઉણપને નાબૂદ કરો.Educate people about IDD by medical officer health staff
#વિશ્વઆયોડિનઉણપદિવસ21ઑક્ટોર2024
ભારત વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત તા- 11/10/24 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર Ratadi ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર નુ આયોજન કરવામા આવેલ જેમાં એનસીડી સ્ક્રીનીંગ આભા આયુષ્માન કાર્ડ વગેરે ની કામગીરી કરવામાં આવી.
પોરબંદર જિલ્લાનાં PHC-visavada નાં AAM-Ratadi ખાતે મમતા તરુણી દિવસે 10-19 વયજુથ ની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી આરોગ્ય કાર્યકર દ્વારા કરવામાં આવેલ
#ગૌરવિદિવસ
PHC visavada ના Aam Ratadi ગામ માં તેમજ તેજાના ગામ પાલખડા અને બરડીયા મા આજરોજ મોબાઇલ સેશન રાખવામાં આવેલ. અને તેમજ પોષણ માહ થીમ મુજબ ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વૃદ્ધિ દેખરેખ (sam mam screening) તેમજ પૂરક આહાર વિશે IEC અને ANC અને PNC મુલાકાત લઈ જરૂરી સ્ક્રીનીંગ કરવામાં આવેલ
AAM Ratadi ના તેજાના ગામ પાલખડા આંગણવાડી ખાતે પોષણ માસ સબબે ઉજવણી કરાઈ,વર્ષ 2024 ની થીમ મુજબ પુરક આહાર (complimentary feeding ) વિશે સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન અંગે સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા સમજ અપાઈ.