ગુજરાત સમાચાર
૧૭-૦૭-૨૦૧૮
સુગ્મ્ય ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર દ્વારા દિવ્યાંગ સશક્તિકરણના હેતુથી રાષ્ટ્રીય પુરસ્કાર ૨૦૧૮, અરજી પત્રો માટેનું આમંત્રણ.
આજે નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patelજી ની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી #MahendrasinhVaghela નો @BJP4Gujaratમાં સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. કોંગ્રેસની નિષ્ફળ નેતાગીરી, આંતરકલહ્ અને દિશાહિન નિર્ણયોથી ત્રાસીને @BJP4Indiaની વિકાસગાથામાં જોડાયા.