ધોરણ-8,9 પાસ તેમજ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે ITI બરવાળા માં વિવિધ વ્યવસાયોમાં એડમિશન (પ્રવેશ) 2025 મેળવવા માટે નીચે આપેલ QR કોડ સ્કેન કરીને આ ગ્રુપમાં એડ થઈ શકો છો. પ્રવેશ ને લગતી દરેક માહિતી તમને આ ગ્રુપમાં મળી રહેશે.
#ITIAdmission2025#ITIBARWALA
Celebrating #InternationalYogaDay! 🧘♀️🌍
Joining millions around the globe in embracing the power of yoga. It's a day to harmonize our mind, body, and soul, finding inner peace and strength. Let's breathe, stretch, and connect with ourselves on this beautiful journey of Wellness.
વાઇબ્રન્ટ તહેવારો અને સ્વાદિષ્ટ ભોજનથી માંડીને જટિલ હસ્તકલા અને પરંપરાગત નૃત્ય સ્વરૂપો સુધી, ગુજરાત પાસે વિશ્વને આપવા માટે ઘણું બધું છે.ચાલો આ દિવસે આપણે સહુ ગુજરાતના લોકો આપણા રાજ્ય અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીને તેમના વારસાનું સન્માન કરવાની આ તક લઈએ. @DETGujarat
This helped students get a feel for the exam and understand the format better. Overall, the mock test was a success, and the students felt more confident and prepared for the upcoming CBT exam.@narendramodi@Bhupendrapbjp @mahitibotad
Recently, We organized a mock test at ITI Barwala to prepare students for the upcoming CBT exam. The aim was to help students overcome their fear of the exam and ensure they are well-prepared for the future exam day.@DETGujarat@GujLabEmpDept@Collectorbotad@DDOBOTAD
તેમજ અનુબંધમ પોર્ટલ અને વિવિધ રોજગાર ની ઉપલબ્ધ તકો વિશેની માહિતી પૂરી પાડવામાં આવેલા છે. બધાજ વિ��્યાર્થીઓ એ રસપૂર્વક તેમાં ભાગ લીધો તેમજ ભવિષ્ય માં આ માહિતી નો ઉપયોગ કરી તેઓ પગભર થશે તેવી અભિલાષા વ્યક્ત કરી.@Bhupendrapbjp @narendramodi @GujLabEmpDept
આજ રોજ ITI બરવાળા માં જિલ્લા રોજગાર વનિમ��� કચેરી બોટાદ દ્વારા સ્વરોજગાર અંગેની માહિતી આપતા વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં નવા ઉદ્યોગીઓના મદદ માટે સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ વિષેની જાણકારી તાલીમાર્થી ને આપવામાં આવેલ છે.@DETGujarat @mahitibotad @MBarvala
On this day, let us remember the brave soldiers who laid down their lives for our country's freedom. Their sacrifice will never be forgotten and will always be an inspiration for us to uphold the values of our nation. Salute to the martyrs of India! @DETGujarat@GujLabEmpDept