Deeply saddened by the tragic train accident in Odisha. my thoughts and prayers are with the grieving families who lost their loved ones. May they find strength in this difficult time.Iet’s pray for the speedy recovery forthe injured ones. 🙏 💔#OdishaTrainAccident#PrayersForAll
Deeply saddened by the tragedy of suspension bridge collapse in Morbi.
My Deepest condolences to all the families who have lost their loved ones in this tragedy and pray for the speedy recovery who are injured.🕉
#morbi#gujarat
CEO of Google 🇮🇳
CEO of Microsoft 🇮🇳
CEO of Adobe 🇮🇳
CEO of Twitter 🇮🇳
CEO of Mastercard 🇮🇳
CEO of Pepsi 🇮🇳
CEO of IBM🇮🇳
CEO of Albertsons🇮🇳
CEO of Micron 🇮🇳
CEO of Netapp🇮🇳
CEO of Nokia🇮🇳
CEO of Palo Alto🇮🇳
CEO of Arista 🇮🇳
CEO of Novartis🇮🇳
માનનીય મુખ્યમંત્રીશ્રી@vijayrupanibjp અને શિક્ષણમંત્રીશ્રી@imBhupendrasinh ધો ૧૨ના વિદ્યાર્થીઓ આખું વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યો છે.તો સરકાર ઓફલાઈન પરીક્ષા કેવી રીતે લઈ શકે..?? પરીક્ષા પણ ઓનલાઇન જ લેવામાં આવે અને વિદ્યાર્થીઓ અને વાલીઓના પક્ષમાં નિર્ણય લે.
#cancelgujaratboardexam2021
માનનીય મુખ્યમંત્રીશ્રી@vijayrupanibjp અને શિક્ષણમંત્રીશ્રી@imBhupendrasinh આ કોરોનાનું સંક્રમણ વધતુંજ જાય છેતેથી #gseb ધો ૧૨ની બોર્ડનીપરીક્ષા ઓનલાઇન લેવામાંઆવે કેમકે વિદ્યાર્થીઓએ આખુંવર્ષ ઓનલાઇન જ અભ્યાસ કર્યો છે.તેથી ઓફલાઈન પરીક્ષા ન લે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાંઆવે
ગુજરાતમાં વધતા જતા કોરોનાંના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાતસરકારે #gseb ની ધોરણ ૧૦ અને૧૨ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાને બદલે રદ કરી દેવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ ચાલુ કરી શકે.અને કોરોનાનું સંક્રમણ વધતું જ જાય છે એટલે આવી પરિસ્થિતિમાં પરીક્ષા લેવી યોગ્ય નથી.
@CMOGuj
ગુજરાત માં દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે.અને ગુજરાતમાં કોરોના ને કાબૂ માં કરવા લોકડાઉન એક જ વિકલ્પ છે.જો નિયતસમયમાં જો પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત ની સ્થિતિ ખુબજ ગંભીર થઈ જશે..
#Lockdown2#gujarat@CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel
એક બાજુ કેન્દ્રસરકારે #CBSE નીપરીક્ષા કેન્સલકરી..અને બીજુંબાજુ ગુજરાતસરકારને #GSEB ની પરીક્ષા લેવી છે..શું વિદ્યાર્થીઓને કોરોના થશે તો શું ગુજરાતસરકાર જવાબદારી લેશે?.અને જો કોઈ વિદ્યાર્થી કોરોનાને કારણે મુત્યુ પામશે તો જવાબદારી લેશે સરકાર?.
#cancelboardexam@CMOGuj@narendramodi