કરી મા આશાપુરાની આરાધના...
સૌના કલ્યાણની કરી અમે કામના...
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ, દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે સહપરિવાર આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કર્યા અને માતાજીના ��શીર્વાદ લીધા.(1/2)
@imjadeja
आज भावनगर में शस्त्र पूजन किया । विजयादशमी के दिन शस्त्र पूजन की एक बहुत ही उत्तम परंपरा है। जिसकी पूजा की जाती है, उससे पाप नहीं हो सकता है । शस्त्र स्वार्थ के लिए नहीं, बल्कि महान उद्देश्य की पूर्ति के लिए होते हैं। ये अन्याय और बुराई के विरुद्ध लड़ने और ज़रूरतमंदों की रक्षा के लिए होते हैं।
ભાવનગર ખાતે શસ્ત્ર પૂજન કર્યું . વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજનની ખુબજ ઉમદા પરંપરા છે . જેનું પૂજન થાય તેનાથી પાપ ના થઈ શકે . શસ્ત્ર સ્વાર્થના સંધાન માટે નહીં પરંતુ પરમાર્થના પુરુષાર્થ માટે છે . અન્ય���ય અને અનિષ્ટ સામે લડવા તથા જરૂરિયાતમંદની રક્ષા માટે છે .
મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે રાજપૂત સમાજની ત��ામ સંસ્થાઓના નેજા હેઠળ એક ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહીને મહારાણા પ્રતાપજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ સમાજને સંબોધન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.(1/2)
@GujaratFirst જામનગર દ્વારકા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે આજની તારીખે ખુલ્લો ફાટક છે
રસપ્રદ વાત એ છે કે વિશ્વ ની બે મોટી રિફાઈનરી ત્યાં છે
એક મીડિયા ના બાપ ની તાકાત નથી એનો વિડિયો મુકી શકે 😀