Heartbreaking wait continues for Prithvi Shaw 💔💔
What are you doing BCCI @BCCI Management & Hardik Pandya @hardikpandya7
Just destroy talented cricketers..
Need to take care of them.
Abomination
Nonsense 😡
#PrithviShaw
સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થયા. આ નિમિત્તે અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે.
જેમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં પ���તાનું યોગદાન આપનારનું સન્માન થઈ રહ્યું છે. જેમાં અમારા સેવા કાર્યોને "ધર્મજીવન અમૃત કુંભ" થી પુરસ્કૃત કરવામાં આવ્યા.
આભાર ગુરુકુળ..
મચ્છુ ડેમ હોય કે આ પુલ.. ઈ તો ખાલી વાત છે,
મોરબી, તું ધ્યાન રાખ, તારે પાણીથી જ ઘાત છે.
આજે શબ્દો શોધવા અઘરાં છે કારણકે આપણે ખાલી શાબ્દિક આશ્વાસન અને શ્રધ્ધાંજલિઓ જ આપી શકીએ. જેના ગયેલાં છે ખબર નહીં એમના એ ઘા કેમ રુઝાશે ? ઘણી વાર ભગવાનની પરીક્ષાઓ સરળ નથી હોતી.
🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻
Gautam Gambhir said - "For me, Suryakumar Yadav's today innings against South Africa is the best T20 innings that has been played by an Indian in the history." (To Star Sports)