Doneee with the performanceeee at @IPL and what a blasttt it was 🌸
I wanted to perform on this as well today but I couldn’t so here’s a lil gift for all of you who have been asking for it…🤍
P.S. My entire IPL journey coming out sooooon 😉
#ThalapathyVijay Sir @SVC_official
ભારતના વિકાસમાં સતત યોગદાન આપનારા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની ધરતી ગુજરાતના સ્થાપના દિન નિમીતે. ગુજરાતના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ૧ મે ગુજરાતનાં સ્થાપના દિન ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ
ભારતના 73માં ગણતંત્ર દિવસ ની આપ સર્વે ને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.આજના દિવસે આપણે સૌ બંધારણમાં વ્યક્ત કરેલ ઉચ્ચ આદર્શો અને સામાજિક સમરસતાના શ્રેષ્ઠ સિદ્ધાંતોનું પાલન કરીને દેશ તથા રાજ્યના વિકાસને નવી ક્ષિતિજો સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ થઈએ.
જયહિંદ !
#RepublicDayIndia