@devanshijoshi71 ક્યાંક આવું લખવા માટે તમને પણ દબાણ આવ્યું હસે ઘણીવાર અથવા લખતી વખતે તમને પણ થયું હસે ચાલોને કૉમેન્ટ તો આવ્યા રાખશે મારું તો લચીલાપણું દેખાશે ફૂલ વાળી શાખામાં .અથવા સોફટ કોર્નર હશે અને બહાર છલકાય આવ્યું હસે પણ લચીલા પણું ના કેહવાય ઝૂકવું પડ્યું છે .ઝુકાવ તો આપનો દેખાય છે બેન
બદલી બાબત ના અન્યાયી પરિપત્ર ના વિરોધ માં ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ -૩ દ્વારા ગુજરાત ની તમામ આઇ ટી આઇ ના કર્મચારીઓ તા. ૨૭-૧૦-૨૩ ના રોજ કાળી પટ્ટી તેમજ પેન ડાઉનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવશે. @Balwantsinh99@DETGujarat@CMOGuj
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal