"જનગણના ૨૦૨૭" અંતર્ગત શરૂ થયેલી સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયામાં તમામ નાગરિકોને સહભાગી થવા હાર્દિક અપીલ.
તા. ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન https://t.co/cqhnbB5hvR પોર્ટલ પર જઈ પોતાની અને પરિવારની માહિતી સ્વયં નોંધાવો.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@dcogujarat
જિલ્લાની મહેસુલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી. બેઠક દરમિયાન વિવિધ પડતર કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨૬ ના સફળતાપૂર્વક આયોજન કરવા બદલ જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓના અભિવાદન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તથા લોકશાહીના પર્વને સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું.
@SECGujarat
આગામી તા. 03-05-2026ના રોજ NEET (UG)-2026 પરીક્ષાનું પારદર્શક, ન્યાયી અને સફળ સંચાલન સુનિશ્ચિત કરવા જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો, સંબંધિત અધિકારીશ્રીઓ તથા કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@revenuegujarat
ચેરમેનશ્રી, સ્ટેટ લેવલ કોર્ડિનેશન કમિટી તથા અધિક મુખ્ય સચિવશ્રી (ઉચ્ચ અને ટેકનિકલ) શિક્ષણ અને અગ્ર સચિવશ્રી, ગૃહની અધ્યક્ષતામાં NEET 2026 ની પરીક્ષાના પૂર્વ આયોજન સંદર્ભે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@revenuegujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@SECGujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓે અન્વયે વિવિધ કામગીરીના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ અધિકારીશ્રીઓની બેઠક યોજી જરૂરી માર્ગદર્શન તથા જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@SECGujarat
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓમાં ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરેલ આવેલ અધિકારીશ્રીઓ તથા નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરેલ અધિકારીશ્રીઓને ચૂંટણી કામગીરીનું સુચારું આયોજન થાય તે બાબતે જરૂરી તાલીમ આપવામાં આવી.
@SECGujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના વિવિધ તબક્કાઓમાં જરૂરી માહિતીની ચોકસાઈપૂર્વક અને સમયસર એન્ટ્રી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગના ઈ-ડેશબોર્ડ અંગે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા ડેટા એન્ટ્રી ઓપરેટરોને તાલીમ આપવામાં આવી.
@SECGujarat
प्रधानमंत्री किसान सम्मान निधि (PM-KISAN) की 22वीं किस्त का हस्तांतरण
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी देशभर के 9 करोड़ से अधिक लाभार्थी किसानों को प्रधानमंत्री किसान सम्मान निधि (PM-KISAN) की 22वीं किस्त का हस्तांतरण करेंगे। #PMKISAN
🗓️ 13 मार्च, 2026
⏰ सायं 05:00 बजे
📍 गुवाहाटी, असम
लाइव देखने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें -
https://t.co/KEsVgPC2rt
Hon’ble Prime Minister Shri Narendra Modi will transfer the 22nd installment of Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) to more than 9 crore beneficiary farmers across the country. #PMKISAN
🗓️ 13 March, 2026
⏰ 05:00 PM
📍 Guwahati, Assam
Click on the link below to watch live:
https://t.co/KEsVgPC2rt
#PMKisan
#PMKisan22stInstalment
#PMKisanSammanNidhi
@PMOIndia@ChouhanShivraj@RNK_Thakur@mpbhagirathbjp@pmkisanofficial@icarindia@PIB_India@mygovindia@DDKisanChannel@airnewsalerts
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ઉત્તમ કામગીરી બદલ ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં માન. કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રીશ્રી કૃષ્ણ પાલ ગુર્જરજીના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું.
@CMOGuj@sanghaviharsh
"સુજલામ સુફલામ જળ અભિયાન – જળ સંચય જન ભાગીદારી 2.0" અંગે આયોજન અને સમીક્ષા બેઠક યોજાઈ. પાણી સંચય, નદી-કેનાલ સફાઈ અને ચેકડેમના કાર્યો સમયસર તથા ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય અને વધુ જન ભાગીદારી જોડાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@sanghaviharsh@infomahesanagog