राष्ट्रीय एकात्मकता दिवस (31 अक्टूबर) की पूर्व संध्या पर सीमा संघोष ' X spaces' पर आयोजित करने जा रहा है विशेष कार्यक्रम 'एक भारत श्रेष्ठ भारत'
🙏आप सादर आमंत्रित हैं🙏
मुख्य वक्ता - श्री जामयांग छेरिंग नामग्याल जी (सांसद, लद्दाख)
विशिष्ट वक्ता - बहिन रश्मि सामंत जी (लेखक)
दिनांक एवं समय - 30 अक्टूबर, सोमवार रात्रि 8:00 बजे से।
@jtnladakh@MurlidharBhinda@RashmiDVS
आज अंतर्राष्ट्रीय सागर स्वच्छता दिवस के निमित सौराष्ट प्रांत के कच्छ जिले के लखपत तहसील के सीमा जागरण मंच,सेवा भारती,स्थानिक समाज और bsf जवानों के साथ स्वच्छता अभियान।
#कोटेश्वर_लखपत_कच्छ@SeemaSanghosh
કચ્છ સીમા વિસ્તાર ના દરેક ગામો માં શિક્ષણ ની હાલત કફોડી છે છતાં પણ તંત્ર અને સરકાર ની આંખો નથી ઉઘડતી.
સરહદ પર ના ગામો માંથી લોકો ની હિજરત નું મહત્વ નું કારણ પ્રાથમિક જરૂરીયાત.
@SeemaSanghosh@sanghaviharsh@Bhupendrapbjp
ભારત માં ફરી પ્રોસેસિંગ થઈ ને યુરોપ અને અમેરિકા સુધી ડ્રગ્સ પહોંચાડે કોણ છે અને કેવી રીતે પહોંચાડે છે ???
શુ ભાસ્કર નો રિપોર્ટ હવા માં ગોળીબાર છે કે આપણા ભારત નું સુરક્ષા તંત્ર નબળું છે કે પછી સરકારો ની ઈચ્છા શક્તિ નબળી ????
કચ્છ ની સીમા પર ડ્રગ્સ ની સાથે સાથે હવે વિસ્ફોટક પદાર્થ મળી રહ્યા છે...
જો સમયસર સીમા વિસ્તાર ના ગામો માં દેશભક્ત શિક્ષકો નહીં મળે તો આવનાર યુવાપેઢી અશિક્ષિત બની જશે અને એની પાસે આવક ના આવા ન વિકલ્પ રહેશે....
ચિંતન
@narendramodi@AmitShah@Bhupendrapbjp@sanghaviharsh
विश्व विजयी तिरंगा प्यारा 🚀🇮🇳
चंद्रमा के दक्षिणी ध्रुवीय क्षेत्र में सफलतापूर्वक पहुंचने वाला भारत विश्व का पहला देश बन गया। चंद्रयान-3 की लैंडिंग ने इतिहास रच दिया,आज हिंदुस्तान के लिए गौरव का दिन। यह ऐतिहासिक और गौरवपूर्ण सफलता हमारे वैज्ञानिकों के दृढ़ संकल्प,परिश्रम और त्याग का प्रतीक है।
देशवासियों एवं #Chandrayaan3 से जुडी @isro की पूरी टीम को बधाई एवं भविष्य के लिए शुभकामनाएं।
#चंद्रयान_3
ડ્રગ્સ નું બિનવારસુ મળવું હવે વ્યસન થઈ ગયું છે દરરોજ મળે છે પણ.....
સ્થાનિક ગુનેગાર નથી મળતા.
કચ્છ પુલીસ સક્ષમ છે ધારેતો ગુનેગાર સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી ગુનાઓ ડામી શકે છે.
@narendramodi@Bhupendrapbjp@AmitShah@sanghaviharsh
કચ્છ માં ખનીજ ચોરી અને દારૂ માં અવાર નવાર વાહનો અને ચાલક જ પકડાય પણ ખરેખર મુખ્ય ચોરી કરનાર યા મુખ્ય બુટલેગરો ક્યારે નથી પકડાતા કેમ ?
ફક્ત મેમાં પકડાવવાથી ધાક નહીં બેસે.
બોલો ભાઈઓ....
#મારી_માટી_મારો_દેશ@AmitShah@sanghaviharsh@SPWestKutch