આજરોજ જૂની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કચેરી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓકર્મચારીશ્રીઓ દ્વારા અંદાજે૧૦૦ જેટલું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પર્યાવરણ સંરક્ષણ,હરિયાળા ભવિષ્યના નિર્માણ અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવા વૃક્ષારોપણ સાથે તેના સંવર્ધન અને જતનનો સૌએ સંકલ્પ કર્યો
આજરોજ મામલતદાર કચેરી, જંબુસર ખાતે જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી.
- કચેરીમાં કામ અર્થે આવેલ અરજદારો સાથે સંવાદ કરી તેમની અરજીઓનો સમયસર અને ઝડપી નિકાલ થાય તેમજ નાગરિકોને સરકારશ્રીની સેવાઓ સરળ અને અસરકારક રીતે મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજરોજ જંબુસર તાલુકાના અણખી ગામની મુલાકાત લીધી
- મહાત્મા ગાંધી આશ્રમ ખાતે ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો.
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આજરોજ જંબુસર તાલુકાના ડોલીયા ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આજરોજ જંબુસર તાલુકાના ડોલીયા ખાતે આંગણવાડી કેન્દ્ર મુલાકાત લીધી
- બાળકોના પોષણ તથા પ્રી-સ્કૂલ શિક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી
- બાળકોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પોષણયુક્ત આહાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી
@CMOGuj@revenuegujarat@InfoGujarat
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં આજ રોજ તા.06/07/2026ના રોજ ભારેથી અત્યંત ભારે વરસાદ (Red Alert)ની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદ દરમિયાન નાગરિકોને નીચેની સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજરોજ રોગી કલ્યાણ સમિતિની બેઠક રેફરલ હોસ્પિટલ આમોદ ખાતે કરવામાં આવી. જેમાં હોસ્પિટલની સુવિધા સમીક્ષા કરી અને દર્દીઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા.
@CMOGuj@CollectorBharch@InfoBharuchgog
આજરોજ ગજેરા,તા.જંબુસર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ દફ્તરનું નિરીક્ષણ કરવામાં આવ્યું. વિવિધ રજિસ્ટરો તથા વહીવટી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. વિકાસના કામોની સમીક્ષા કરી પૂર્ણ થયેલ કામોની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj@GujPRHDept@CollectorBharch