આજરોજ દિલ્હી ખાતે આપણા દેશના સંસદ ભવનની મુલાકાત લીધી.જ્યાં આપણા દેશના પનોતા પુત્ર ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ તથા લોકસભાના સ્પીકરશ્રી ઓમ બિરલા સાથે મુલાકાત કરી.સાથે આપણા વિસ્તારના સંસદ સભ્ય શ્રીડો.મનસુખભાઇ માંડવીયા તથા સંસદ સભ્યશ્રી હેમા માલિની તથા પૂનમબેનમાડમ સાથે શુભેચ્છા મુલાકાત
આજરોજ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ભારત પાકિસ્તાન યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે બ્લડની અ���ત ન સર્જાય તે હેતુસર આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ તકે ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક આ કેમ્પમાં જોડાઈને રક્તદાન કરેલ ગ્રામજનોના દેશપ્રેમને બિરદાવ્યું.
આજરોજ જમનાવડ ગામમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જીવનમંત્ર "સ્વરછતા હી સેવા" ને ઉજાગર કરવા Dy.કલેકટર સાહેબ -ધોરાજી, ગ્રામપંચાયત સભ્યો, તેમજ કર્મચારી મિત્રો સાથે મળીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.તેમજ ગ્રામજનો સાથે સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા.
#SwachhtaHiSewa2024#SwachhBharat
આજ રોજ ધોરજી તાલુકાના જમનાવડ ગામે SHS ના કાર્યક્રમ માં વે���્ટ પ્લાસ્ટિક માંથી બનેલ પેવર બ્લોક નું PHC જમનાવડ માં લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સ્કૂલ ની વિદ્યાર્થિની દ્વારા ગ્રામ જનોને સ્વચ્છતા સંદેશ આપવામાં આવેલ.@CMOGuj @PMOIndia #SHS2024 #sbd2024
ધોરાજી તાલુકાના જમનાવડ ગામ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નવી પહેલ. જમનાવડ પેટા આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ફ્લોરિંગ માટે વેસ્ટ માંથી બેસ્ટ થીમ આધારિત રી-સાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવેલ પેવર બ્લોક નો ઉપયોગ.