ગાંધીનગરમાં ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની ન્યાયસંગત લડતને ટેકો આપવા તેમજ સરકાર દ્વારા શોષિત પી.ટી. શિક્ષકોને યોગ્ય વેતન અને કાયમી નોકરી મળવા જોઈએ તે મુદ્દે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ શ્રી Jignesh Mevani, ધારાસભ્ય શ્રી Anant Patel MLA તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં શ્રી રઘુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરીને તેમના સંઘર્ષને સમર્થન આપ્યું.
કોરોના કાળમાં સરકાર અપૂરતા સંસાધનો અને અપૂરતી સુવિધાઓ બદલ ઢાંક પીછોડા કરેલ.તે સમય દરમિયાન આરોગ્યકર્મીઓ એ જીવના ભોગે મહત્વની ભૂમિકા ભજવેલ.તેવા કર્મીઓ આજે રસ્તા પર છે.બહેરી સરકાર સુધી આરોગ્ય કર્મીઓનો અવાજ પહોંચે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નિર્ણય થાય તે અત્યંત જરૂરી છે. @CMOGuj
ગુજરાતની જનતાના આરોગ્ય માટે રાત-દિવસ સેવા કરતા આરોગ્યકર્મીઓના માંગ ને સરકાર તાત્કાલિક ધોરણે સ્વીકાર કરી આંદોલનનો સુખદ અંત લાવે. નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન થશે.
ગુજરાત ના કર્મચારીઓ હોય, બેરોજગાર યુવાનો હોય, મહિલાઓ, ખેડૂતો હોય શુ ગુજરાત ની જનતા એ આંદોલનો જ કરતા રહેવું પડશે? @BJP4Gujarat
શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ એ આંદોલનો કરવા પડે જે ખુબ જ દુઃખદ છે
શરમ કરો @irushikeshpatel@Bhupendrapbjp
કોરોના કાળમાં સરકાર અપૂરતા સંસાધનો અને અપૂરતી સુવિધાઓ બદલ ઢાંક પીછોડા કરેલ.તે સમય દરમિયાન આરોગ્યકર્મીઓ એ જીવના ભોગે મહત્વની ભૂમિકા ભજવેલ.તેવા કર્મીઓ આજે રસ્તા પર છે.બહેરી સરકાર સુધી આરોગ્ય કર્મીઓનો અવાજ પહોંચે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નિર્ણય થાય તે અત્યંત જરૂરી છે. @CMOGuj
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel