@isudan_gadhvi#4200gr25
સંઘ અને સરકાર ને વિનંતી કે 4200 ગ્રેડ પે નો પરિપત્ર તાત્કાલિક થાય હવે શિક્ષકો ની સહન શક્તિ પુરી થઈ છે
રોજ ચાર પરિપત્ર થાઈ છે ને
શિક્ષણ વિભાગ નુ કામ પુરૂ થયું છે ��વે જે વિભાગ માં છે તેની જવાબદારી છે કે નિષ્ઠાથી પુરી કરે
નહીંતર રોજ ચાર ચાર પરિપત્ર કરવાનું બંધ કરો
@isudan_gadhvi આજથી સરકારી પ્રાથમિક શિક્ષકો દ્વારા સોસિત સપ્તાહ મનાવાશે
એક વિક સુધી 4200 ગ્રેડ પે બાબતને લઈને મનાવશે સોસિત સપ્તાહ
સરકારની 2 મહિનાથી જાહેરાત બાદ પણ 4200 ગ્રેડ પે અમલ ન થતા શિક્ષકોએ શરૂ કર્યું અભિયાન
2 ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે શિક્ષકો કરશે #4200Gujarat_નીતિવિષયક_નિર્ણય