માનમાં વિચારો ને ઉમંગના મોજા ઉછળ્યા જ કરે છે. એક જ અપેક્ષા છે કે કોઈ એને શાંત કરે.મારી મુશ્કેલી શું છે એ મને ખબર છે અને એનો ઇલાજ પણ પણ મને જ ખબર છે.દુવિધા એ છેકે ઇલાજ મારા હાથ માં નથી.બસ એક આકાંક્ષા થી બંધાયેલો છું.એને સફળ થતી જોવી તેના માટે હું કંઇક પણ કરી શકું.ખુદને નુકસાન પણ.
એ મળવા ની આશા તો ખૂબ ઓછી છે પણ એને ગુમાવવા નો ડર મને અત્યારે પણ ધ્રુજાવી નાખે છે.I'm frightened to lose who is not mine but I won't give up...😎
I don't want to lose this time.
કોઈક ની સફળતામાં તો હું ખૂબ જ ખુશ હોવ છું.પણ મારે એવું વ્યક્તિત્વ વિકસાવવું છેકે જે નિષ્ફળતા માં પણ સાથ ના છોડે.હાથ માં હાથ પકડી ને આંખો માં આંખો મિલાઈ ને કહુંકે જીદંગી ને ગમે તેવી પરીક્ષા લેવા દે હું તને એમાં થી પણ સફળતા અપાવીશ.નિષ્ફળતાને પણ સફળતા માં ફેરવિબતાઈશું બસ તારા માટે.
હોલિકાને આગ ના લાગે એવી ચુંદડીનું વરદાન હતું પણ એ વરદાન નું તેણે પ્રહલાદ ને નુકસાન પહોચાડવા ઉપયોગ કર્યો,બસ ત્યારથી જ ચાલુ થયો કુદરત નો ખેલ.ચિતા પર આગ લાગી ને પા અચાનક જોરદાર પવન વાયો,હોલિકા ની ચુંદડી ઊડી ગઈ ને તે આગ માં સળગી ને મારી ગઈ. પ્રહલાદ ને તો શું થવાનું હતું?
ૐ નમો નારાયણ
આજનો તહેવાર યાદ અપાવે છે ભોળા લોકો ને હેરાન કરવા દુષ્ટ અને કુટિલ વિચારો ધરાવતા લોકો ભલે ગમે તેવા કાવા દાવા કરે પણ કુદરત ને સમય ની સામે કોઈ નું કાઈ ચાલે નહિ? પ્રહલાદ ની વાર્તા તો યાદ જ હશે ને? એને એની ભક્તિ થી વિમુખ કરવા એના જ પરિવારે કેટલી યુક્તિ અજમાવી પણ દરેક યુક્તિ વિફળ ગઈ.
સામાન્ય રીતે અપડે અપડા અંગત લોકો ની સફળતા પર ખુશ થઈએ છીએ પણ મને આજકાલ ખબર નઈ કેમ બીજા વ્યક્તિ ની સફળતા પર પણ એટલી જ ખુશી થાય છે કે જાણે હું જ ત્યાં સફળ થયો હોઉં. કેવીરીતે અમુક વ્યક્તિ એટલા ખાસ થઈ જાય છે એનો જ ખ્યાલ રહેતો નથી. કંઇક તો અલગ પણ સારું થઈ રહ્યું છે.
#ThoughtOfTheDay
Apda shaher no vikas a shramiko vagar adhuro che ane atyare a vikat paristhiti ma a vikas na sainiko potana vatan taraf palayan karva majbur banya che mate bdha ne hu apil karu chu k tamari ass-pass ava shrmiko hoy to emni banati tamam madad karva vinanti🙏#corona#lockdownindia
@jigneshmevani80 @rdamIndia Dalit savarn no bhed krya vagar apade badha e j Avi vikrut mansikta Same ladvu padse, badha ne potana bija taraf na vyavahar nu bhan karava ni jarur Che.
Arvalli ni chokari na aparadhio je chokkas saja malse j.
Bas ek vinanti k aa nirdosh chokari nu sachu nam bar na pado. 😢
@vivekagnihotri Socialism ko uske hi leaders ne fail Kar Diya, capitalism sab ki asha me khara Nahi utara, communism to desh ke logo ke liye sabse khatarnak he vo bhi duniya me fail hua. Or hamare desh Ke gandhism ko desh ke leaders ne hi chalne nai Diya jab ki vo sab ko sath Rakhne vala tha
#IndiaSupportsCAA
Think about agendas of all leaders , find their past and backgrounds.
Do not blindly support them and don't react too quickly.
Support what is right
Right is always right.
Stand for trurh.
Desh ke sath bohot bar dhokha hua
1)1946-50 - desh Ka constitution me gandhivad ke bohot hi kam mulyo ko joda gaya.
2)1974-76 - emergency ke doran pure desh ko andhere me Rakh Kar preamble me dharmnirpekha , or Samajvad joda gaya, kyu?
Desh ko ek idea me jakad Diya?
#India
#IndiaSupportsCAA#IndiaSupportCAA this thread is for those who said this act is illegal, discriminatory and not stand with constitution,
Go half leterate leaders read and understand the whole constitution.
Stop make public fool
I stand for truth.
#CAA@jigneshmevani80 Bhai ye act Puri Tarah samvidhan ke anurup he Bharat Ka samvidhan Bharat k nagariko ko dharm k adhar par samanta Ka adhikar deta he na ki videshio ko. Aap ne constitution bariki se Nahi padha. Apka policy difference Hoga par ye samvidhan k viruddh nai he.
@jigneshmevani80 Bhai communal leaders ko army leader ko Salah dene ki jarurat nai he,
Aur Amy chief ne leader ship kese karte he ek jimmedari ke sath sacchai ke sath vo bataya he, students koi protest kare to sacchai ke sath or jimmedari ke sath , Yaha to na koi leader he na koi sacchai.
@the_hindu To kya army chief Apne samne Kuch galat bat pe protest ho Raha he or yuva students sabko galat tarike se lead Kar rahe he ye sab Jan k bhi chup rahege?
Respect army and understand army chief's thought about leadership.
Communal leaders should not right to comment on army leader
@jigneshmevani80 I never read Manusmruti but utana to pata hi he k vo hazaro sal purani he or purani chiz ko sambhal ke rakha jata he.
Me manusmruti Ka na supporter hu na oppose karta hu kyuki me uske bare me Nahi janta ,
Pan ek book ko jalane ke samarthan me me Nahi hu.#Manusmrti
@jigneshmevani80@jigneshmevani80 ji Manusmruti me sirf Samaj k niyam the or sab ke kartavya ke bare likha he, jesa abhi hamara samvidhan he, samvidhan me bhi niyam or kartavya hi likhe hue he, babasahebji Ka samay alag tha abhi k samay alag he. Buddiman log kisibhi book ko jalate Nahi he.
@kanhaiyakumar NRC se itana virodh kyu he?? BJP se virodh he ya guspethiyo se sahanubhuti?
Aur bat NPR ki to usme to sweccha se data fill Karne he or kagaz bhi nai dikhane. NPR population Ka ragister he citizens Ka nai.
Na Jane log abb register se itana kyu gabharate he.