મહાત્મા ગાંધીબાપુ અને કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ એવા આપણા પોરબંદર શહેરના સ્થાપના દિવસની સર્વ શહેરીજનોને હાર્દિક શુભેચ્છાઓ.
અરબી સમુદ્રના કાંઠે વસેલું આપણું પોરબંદર માત્ર રાજકીય જ નહીં, આર્થિક દ્રષ્ટિએ પણ ગુજરાતનું આગળ પડતુ નગર બનીને રહ્યુ છે. શ્રાવણ સુદ પુનમ અને રક્ષાબંધન��ા દિવસે પોરબંદરનો પાયો નાંખ્યો, ત્યારથી આ શહેર અનેક ઐતિહાસીક ઘટનાઓનું સાક્ષી રહ્યુ છે. આ ઐતિહાસીક શહેરના જન સેવક તરીકે કામ કરવાની તક મળવી મારા માટે અહોભાગ્યની વાત છે, પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને આપણી શહેર પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
#porbandar
सभी देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएँ।
आइए इस पावन दिवस पर हम देश के प्रति अपने संकल्प को दोहराते हुए संविधान के मूल्यों के पालन एवं रक्षा का संकल्प करें।
जय हिंद 🇮🇳
#26January2024
પોરબંદર શહેર NSUI ના પ્રમુખ, વિદ્યાર્થીઓ હિત માટે સંઘર્ષરત શ્રી જયદીપ સોલંકી ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ ���્વાસ્થ્ય, સફળ જીવન અને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના..
@arjunmodhwadia
Gujarat NSUI द्वारा आज ज्ञानसहायक योजना रद्द करने की मांग के साथ - पोरबंदर स्थायी शिक्षकों की भर्ती की मांग को लेकर पोरबंदर में सड़क पर प्रदर्शन किया, इस दौरान पुलिस ने कई NSUI कार्यकर्ताओं के बर्बरता कर उनको हिरासत में लिया
Gujarat NSUI द्वारा आज ज्ञानसहायक योजना रद्द करने की मांग के साथ - पोरबंदर स्थायी शिक्षकों की भर्ती की मांग को लेकर पोरबंदर में सड़क पर प्रदर्शन किया, इस दौरान पुलिस ने कई NSUI कार्यकर्ताओं के बर्बरता कर उनको हिरासत में लिया. @kishan_rathod09@NsuiPorbandar@NSUIGujarat
સેવા પરમો ધર્મ
��વનાર સંભવિત બિપોરજોય વાવાઝોડા અને વરસાદના કારણે સ્થળાંતર થયેલા લોકો માટે @arjunmodhwadia ના માર્ગદર્શન હેઠળ અને રામદેવભાઇ મોઢવાડિયાની આગેવાનીમાં રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે,બપોર-સાંજ લોકો સુધી ફૂડ પેકેટ બનાવી પહોચાડવામાં આવે છે
#Porbandar #BiparJoy
મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ દેવાધિદેવ મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના કે...
તમામ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને નાનામાં નાના લોકોને ગરીબી, બીમારી જેવી સમસ્યાઓથી દૂર કરે...
#महाशिवरात्र��� #महादेव