✍️ બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય.
આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે...A highest distance from earth where a natural creature can fly...
અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ...
એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું.
પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!!
થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!!
એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !!!
આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય...
મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી 10 ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે !!!
આ વાર્તા કે જે એક સત્ય હકીકત છે એ અહી કહી ને હું તમામ માં બાપ ને કહેવા માગું છુ કે તમે તમારા બાળકો ને છાતી એ ચીપકાવી ને જરૂર રાખો પણ એક બાજના બચ્ચા ની જેમ એને દુનિયા ની મુશ્કેલીઓ થી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો...
હકીકતે આજના સમય માં કાર્ટૂન, ટીવી માં આવતા રિઆલિટી શો અને વિડિયો ગેમે આપણા બાળકો ને બોઈલર મુરઘાં જેવા બનાવી નાખ્યા છે જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતા અને પાંખ છે પણ ઊડી નથી શકતા.
@JigneshNakum18@alpha__mendarda
ગુજરાતનો મેમણ મુસ્લિમ સમુદાય:
મેમણ એ ગુજરાત અને સિંધનો એક મુસ્લિમ સમુદાય છે, જેમાંથી મોટાભાગના લોકો સુન્ની ઇસ્લામના હનફી ફિકહ (ન્યાયશાસ્ત્ર) ને અનુસરે છે. તેઓ તેમના મૂળના આધારે વિવિધ જૂથોમાં વહેંચાયેલા છે: કાઠિયાવાડ, કચ્છ અને બાંટવા પ્રદેશોમાંથી આવેલા કાઠિયાવાડી મેમણ, કચ્છી મેમણ અને બાંટવા મેમણ.
ઈ.સ. ૧૪૨૧માં, હઝરત સૈયદ યુસુફુદ્દીન કાદરી ઇસ્લામનો પ્રચાર કરવા માટે બગદાદથી સિંધના નગરઠઠ્ઠા (Nagarthatha) આવ્યા હતા. તેમનું સ્વાગત સમા રાજપૂત શાસક જામ રાયદને કર્યું હતું. નગરઠઠ્ઠાના શાસક રાયદન અને લોહાણા સમુદાયના વડા માણેકજીએ, ૭૦૦ લોહાણા પરિવારો સાથે, સંત યુસુફુદ્દીનના પ્રભાવ હેઠળ ઇસ્લામ અંગીકાર કર્યો.
૧૫મી સદીમાં, સંત યુસુફુદ્દીને ઇસ્લામ સ્વીકારનાર લોહાણા વડા માણેકજીના પુત્રો અને પૌત્રો - રવજી, સુંદરજી અને હંસરાજ - ના નામ બદલીને અનુક્રમે અહેમદ, આદમ અને તાજમુહમ્મદ રાખ્યા. સંત યુસુફુદ્દીને ૭૦૦ હિન્દુ લોહાણા પરિવારોમાંથી ઇસ્લામ સ્વીકારનારા આ સમુદાયને 'મોમિન' અથવા 'મેમણ' (જેનો અર્થ ઇસ્લામમાં શ્રદ્ધા રાખનાર થાય છે) એવું નામ આપ્યું.
૧૫મી સદીમાં, સંત પીર યુસુફુદ્દીન કાદરીએ લોહાણા વડાના પૌત્ર આદમને નવા મુસ્લિમ બનેલા મેમણ સમુદાયના વડા તરીકે નિયુક્ત કર્યા, જેમનું મુખ્ય મથક સિંધનું 'વાર' (Var) શહેર હતું. સંત પીર યુસુફુદ્દીને તેમના પુત્રને 'પીરઝાદા' અને નવા મુસ્લિમ મેમણોના આધ્યાત્મિક વડા તરીકે નિયુક્ત કર્યા અને મેમણોને આશીર્વાદ આપીને સિંધમાંથી વિદાય લીધી.
૧૬મી સદીમાં, ઘણા મેમણ પરિવારો સિંધ છોડીને કચ્છના જાડેજા શાસક ખેંગારજીના આમંત્રણ પર કચ્છમાં આવીને વસ્યા, અને ત્યારબાદ તેઓ કાઠિયાવાડ તથા ભારતના અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગયા. મેમણ એક વેપારી સમુદાય છે. ૧૯મી સદીમાં મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને કચ્છી મેમણ, હાજી ઝકરિયાએ મુંબઈમાં 'ઝકરિયા મસ્જિદ'નું નિર્માણ કરાવ્યું હતું.
૧૮મી અને ૧૯મી સદીમાં, ગુજરાતના વેપારી સમુદાયો - જેમ કે પારસી, ભાટિયા, વણિક, લોહાણા, મેમણ, ખોજા અને વોરા - એ મુંબઈ અને કરાચી જેવા નવા સ્થપાયેલા શહેરોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ૧૮મી સદીથી લઈને ૨૦મી સદીની શરૂઆત સુધીના સમયગાળા દરમિયાન બંને શહેરોમાં થયેલા મોટાભાગના જાહેર કાર્યો, ધર્માદા કાર્યો, હોસ્પિટલો અને ધાર્મિક સ્થળો ગુજરાતી લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.
૧૯મી સદીમાં, પોરબંદરના મેમણ શેઠ દાદા અબ્દુલ્લા ઝવેરી દક્ષિણ આફ્રિકામાં એક મોટા ઉદ્યોગપતિ હતા. તેમણે યુવાન ગાંધીજીને પોતાની પેઢીમાં વકીલ તરીકે કામ પર રાખ્યા અને ૧૮૯૩માં તેમને દક્ષિણ આફ્રિકા લઈ ગયા.
૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ખોજા, વોરા અને મેમણ જેવા ગુજરાતી મુસ્લિમ વેપારી સમુદાયો પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા. તેમણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પાકિસ્તાનની રચના થઈ તે પહેલાંથી જ કરાચી ગુજરાતી લોકોનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. આ લોકોમાં જેતપુરના સર આદમજી હાજી દાઉદ (આદમજી ગ્રુપ) અને બાંટવાના અબ્દુલ સત્તાર ઈધી (ઈધી ફાઉન્ડેશન) મુખ્ય હતા.
પાકિસ્તાનના મહાન માનવતાવાદી, પરોપકારી, 'દયાના દેવદૂત' (Angel of Mercy) અને સુપ્રસિદ્ધ સમાજસેવક અબ્દુલ સત્તાર ઈધી (૧૯૨૮-૨૦૧૬) એક ગુજરાતી હતા. તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રના બાંટવા નગરમાં એક મેમણ પરિવારમાં થયો હતો અને તેમનો પરિવાર ૧૯૪૭માં પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
✍️ પ્રદુષણની અને વાતાવરણની ચિંતા કરનારા લોકોએ પહેલા નીચેની વાતો પર અમલ કરીને પછી સલાહુ ઠોકવા આવવી.
પહેલા તમારી ગાડીના ચારેય ટાયર કાઢી લઈએ એટલે તમને ગાડી લઈને ક્યાંય જવાનું મન ન થાય એટલે પ્રદૂષણ ઓછું થશે.
તમારા ઘરમાંથી AC કાઢીને ભંગારમાં આપી દઈએ એટલે બહાર ગરમી આપો આપ ઘટી જશે.
તમે સિગારેટ પીવાનું બંધ કરીને સમાજ પર ઉપકાર કરોને ભાઈ...!
તમે બજારમાં જાઓ ત્યારે પ્લાસ્ટિક ઝબલા બંધ કરવા માટે કાપડની થેલી લઈને જતા થઈ જાઓ.
ઘરના ફળિયાંમાં કચરો સળગાવવાનું બંધ કર્યું? હાલી નીકળ્યા...
ચાર પાંચ વૃક્ષો વાવીને ઉછેર કરો પછી કઈક વિચારીએ......!
આટલી આદતો સુધારો પછી કઈક વિચારીશું આવતા વર્ષે બાકી #ફટાકડા તો ફૂટવાના જ છે.
શરમ આવવી જોઈએ બેન તમને. @Rivaba4BJP
હોવી પણ જોઈએ ને!
લોકતાંત્રિક મૂલ્યોનું જ્યાં સિંચન થાય છે તે જગ્યાને જ તમે પાંગળું કરી રહ્યા છો ને શું બચાવવાં નિકળ્યા છો!
જો આ જ નીતિ રહી,જન વિશ્વાસની તો ખબર નહીં પણ બાળ સિંચન જરૂર રૂંધાશે.
પણ તમને શું ફર્ક પડવાનો.😐🙏
#education#5thyear
✍️ માનનીય રાહુલ ગાંધી દ્વારા લોકતંત્ર બચાવવા માટે 1 લી નવેમ્બર નો દિવસ નક્કી થયો છે.
આહવાન છે ચલો દિલ્હી.
બીજેપી એ આ તારીખ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ તારીખે 1984 માં ભારતમાં શીખ વિરોધી તોફાનો ફાટી નીકળ્યા હતા.
રાહુલ ગાંધી ભારતને અસ્થિર કરવા માંગે છે આ નિવેદન બાદ સાથી પક્ષો પણ તારીખ બદલવા કહી રહ્યા છે પણ રાહુલ ગાંધી જીદ પર કાયમ છે.
જોવાનું એ રહે છે કે આંદોલન સફળ થાય છે કે કેમ!
તારીખ યાદ રાખજો 1 નવેમ્બર.
ये देखिए ज्ञानेश कुमार तो बहाना है हिन्दुस्थान को नेपाल और बांग्लादेश बनाना है, यह G हादी खुलेआम माइक पर बोल रहा है.!
ज्यादा से ज्यादा शेयर करें और जाँच पड़ताल करें आखिर कौन सी तैयारी की हुई है?
कॉकरोचों ने कल धर्मेंद्र प्रधान का इस्तीफा मांगा हमने साथ दिया,
आज ज्ञानेश कुमार का इस्तीफा मांग रहे है,कल किसी और का परसो किसी और का तो देश क्या ऐसे ही चलेगा, ऐसे फालतू के आंदोलनो से देश बरबाद हो जाएगा, और देश विरोधी यही चाहते है,
पूरी पृथ्वी के लिए यह समय चैलेंजिंग है, ग्लोबल वार्मिंग, गृहयुद्ध, विश्वयुद्ध, तेल संकट, खाद्य संकट... शान्त रहने का,अपना और अपनों का अमूल्य जीवन बचाने का समय है.
ગુજરાત સરકાર પાસે હજી ૨૪ કલાક છે
આટલુ ધ્યાન આપો તો બહુ ઉપકાર રહેશે
🔥ગરબાના બધા આયોજનો ના ફાયર &સેફ્ટી લાયસન્સ ફરજિયાત કરો
🔥ગરબાના દરેક આયોજનો ના સ્ટ્રક્ચર ની મજબૂતી અંગે R &B અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જવાબદારી સાથે અધિકારીઓ NOC આપે
🔥દિકરીઓ ની સુરક્ષા માટે ગરબા આયોજન ની ફરતા ૬/૭ કીલોમીટર મહિલા અધિકારી/ કર્મચારીઓ ચાંપતો બંદોબસ્ત રાખે
🔥ગુજરાતની બધી હોટલો માં ફરજીયાત આઈ.ડી વેરિફિકેશન માટે ઓટીપી નો ઉપયોગ થાય એ જુઓ
🔥ગરબા આયોજનની આજુબાજુમાં નશાકારક / પ્રતિબંધિત માદક દ્રવ્યો નું વેચાણ કરવા માંગતા હિસ્ટ્રીશીટરો ને બોલાવી પ્રેમ થી સમજાવવા
🔥કાળા કાચ અને ધમાલીયા ગીતો વગાડતા માલેતુજાર ની કારો નવ દિવસ સુધી ડીટેન કરવામાં આવે
🔥ઓવર સ્પીડ માં સ્ટંટ કરતા ધુમ બાઈકરો ને પકડી પકડી બાઈકો નવ દિવસ માટે જમા લેવી …
આ પોસ્ટ માં સમગ્ર ગુજરાતીઓ નું હિત વિચારીને કરી છે …
વિચારજો ક્યાંય આગ લાગી ..મોટી જાન હાની થઈ તો સ્થાનિક અધિકારીઓ જ સસ્પેન્ડ થશે ..
સહમત હો તો શેર કરજો
#Vijaysinh_Rajput
@parthpatel2716@Krishna760046 આ કોંગ્રેસનું આંદોલન છે. જેમાં અજિત ડોભાલ જેવા કર્મનિષ્ઠ અધિકારીઓ ને પણ દોષી માને છે દેશ વિરોધી લોકોનું આંદોલન છે આ, મીડિયા પણ એમાં જઈને શું સાબિત કરવા માંગે છે ખબર નઇ.
दशकों तक देश की सुरक्षा के लिए समर्पित अजीत डोभाल जैसे अनुभवी अधिकारी पर सवाल उठाकर राहुल गांधी आखिर क्या साबित करना चाहते हैं? 🇮🇳
पाकिस्तान में गुप्त अभियानों से लेकर आतंकवाद और राष्ट्रीय सुरक्षा की चुनौतियों तक, डोभाल का सार्वजनिक जीवन देश की सुरक्षा से जुड़ा रहा है। ऐसे व्यक्ति पर राजनीतिक आरोप लगाने से पहले तथ्यों और जिम्मेदारी का ध्यान रखना चाहिए।
राहुल गांधी को सरकार से असहमति रखने का पूरा अधिकार है, लेकिन राष्ट्रीय सुरक्षा जैसे गंभीर विषयों को राजनीतिक बयानबाज़ी का अखाड़ा बनाना उचित नहीं। विपक्ष का काम सवाल पूछना है, मगर सवाल तथ्यपरक होने चाहिए, केवल सुर्खियाँ बटोरने वाले नहीं।
देशहित दलगत राजनीति से ऊपर है। राष्ट्रसेवा करने वालों पर आरोप लगाने से पहले प्रमाण दीजिए, क्योंकि जनता नारे नहीं, जवाबदेही भी माँगती है! 🇮🇳
ब्रेकिंग: BJP को ज़बरदस्त झटका!
सिलचर में चुनाव बैलेट पेपर से हुए।
कांग्रेस ने 42 में से 2 सीटें जीतकर बड़ी जीत हासिल की।
BJP सिर्फ़ 32 सीटें ही जीत पाई।
राहुल गांधी और उनकी टीम के लिए यह एक बड़ी नैतिक जीत है... Gen Z कांग्रेस के साथ है।
🥄🤡🥄