@RajanThakkar9@Vivekdoza@devanshijoshi71 અદભુત જગ્યા છે સાયેબ આ મારા મત મુજબ આ લોકોને નિહારવા અે ભગવાન ના દશઁન કરવા બરોબર છે સર મે તાજેતરમા ચાલી રહેલી LRD ની પરીક્ષા પાસ કરીછે અને દર મહીને પગાર માંથી ૫૦૦ રુપિયા લેખે ૧૨ મહીના ની જે બચત થાય અે આવા કાયઁ પાછળ વાપરવાનુ નક્કી કરયુ છે
" જન સેવા અેજ પ્રભુ સેવા "
@pradipsinhbjp@swachhbharat@PMOIndia@narendramodi અેમા કાંઇ નવાઇ નથી PM પણ ભારત ના નાગરીકજ છે ખોટો સારો દેખાવ કરવો અેના કરતાં વાસ્તવિકતા બતાવી વધારે સારી !
જો AAP આવ છે તો સાવરણી થી ખુણે ખાંચરે જયાં પણ કચરો પડયો હશે તે બધો સાફ થઇ જાશે !