@LGUS Dear @LGIndia, My LG Magic Remote's scroll wheel/cursor button failed within just 6 months of normal use. Your support says the remote isn't covered under warranty. If an essential accessory isn't covered and fails this quickly, what is the value of the TV warranty? Please review
@lokmangalam@raam_mori નિર્મલભાઈ ખોબા ને ઘણા સમય પછી જો��ને આનંદ થયો
રામભાઈ આપની જે ગુરુકુળની ઠેકડા કુદીને જીવવા માટેની જે આખી વાત છે એને મે મારા વક્તવ્યમાં એક મોટિવેશન સ્ટોરી તરીકે જોડી દીધી છે અને લોકો નો ખૂબ ઉત્સાહ વધારે છે
"સાહસ-2023"
સરકારી આઈ.ટી.આઈ ઊંઝા
તા-24/02/2023
વ્યવસાયિક તાલીમ લઈને નોકરીના વિકલ્પ સિવાય ઉદ્યોગસાહસિક પણ બની શકાય એ હેતુસર એક નાનકડા પ્રયોગ રૂપી તાલીમાર્થીઓ દ્વારા આઈ.ટી.આઈ માં જ એમને ગમતી વસ્તુ કે સેવાનો સ્ટોર બનાવવામાં આવશે.@DETGujarat@lalit_sihu@Bhagatsinhkher
@Milan_Luni1617@nayanpatel_tv એવી ગેરસમજણમાં હવે ના જીવશો, પરંતુ પાયાની વાત જાણ્યા વગર વિવાદિત લખાણ માટે જવાબ આપવાની અમને પણ નવરા��� નથી,આતો તમારો ભ્રમ તોડવા મારે આ લખવુ પડ્ય��🙏
@policybazaar i have applied for health insurance thorugh @policybazaar on date 7/9/22,it is portability,I have also made payment on the same day in your policy bazaar but still no response from your side and already my old policy is expired on 16/09/2022 now my family is without any cover