હૃદયથી આભાર🙏
આ મારી જીત નથી મારી જનતાની .મારી સરકારની. મારા વાર્ડ ના દરેક મતદાતાઓની જેમને વિજય બનાવી છે અમારા ��ે સરકારના મંત્રી શ્રી અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય@patelishwarsinh અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી@iprakashmodibjp મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર🙏