@GwedcG મહિલા નિગમ ના બધા પ્રોગ્રામ સી એમ સાહેબ માટેજ થાય છે એવું લાગે છે કેમ કે 1 દિવસેજ નિગમ નો સ્ટાફ હાજર હોય છે જેવા ઇનોગ્રેશન પૂર્ણ થાય પછી કોઈજ ધ્યાન આપતું નથી
@GwedcG મહિલા નિગમ ના મેળા માં કારીગરો નું કોઈજ દયાન દેવા માં આવતું નથી. ઇનોગરેશન થાય પછી કોઈ સ્ટાફ હાજર નથી હોતા. મૈન ગેટ પાસે કોઈ પણ જાહેરાત ના બોર્ડ મૂકી દયે છે. જયારે સ્ટાફ ને વાત કરીયે ત્યારે કોઈ જવાબદારી વારુ વર્તન નથી હોતું