“શાંતિથી બેઠા છીએ, કમજોરીથી નહીં… હકનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે!
આ એજ કામદારો છે જે કંપનીના હિત માટે 12 કલાક ફરજ બજાવે છે અને પોતાના હક્ક માટે 8 થી 9 કલાક ધરણા મા બેસે છે...
શ્રી ગૌતમ અદાણી સાહેબ કર્મચારીઓ સામે પણ જોવો.
#અન્યાયકારીનીતિબંધકરોઅનેન્યાયઆપો