@Hasmukhpatelips@Hasmukhpatelips 🙏🙏સાહેબ
શ્રી....4,5 વર્ષ માં એક વાર આવી (ટેટ ટાટ તલાટી ફોરેસ્ટ ક્લાર્ક ..)ની મોટી ભરતી આવતી હોય છે. એ પણ આમરે આપવાનો હક ના હોય તો આપના આ નિર���ણય પરથી અમે ભવીશ્ય ના સપના તોડી રહ્યા છે*
SRPF ની તાલીમ ગુજરાત માં આપો જેથી અમે આવનારી પરીક્ષાઓ આપી શકીએ🙏😔