@YAJadeja જાહેરાત ક્રમાંક ૨૨૫/૨૦૨૩૨૪ હિસાબનીશ પેટા ઓડિટર વિશે કોઈ માહિતી હોય તો જણાવજો, હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, ફાઈનલ આન્સર કી જાહેર થયેલ હોવા છતાં.
@deepakrajani123 આભાર, આપ સાહેબ શ્રી ઉમેદવારોને ભરતી પ્રક્રિયા ની માહિતી પહોંચાડી તેમનો ઉત્સાહ વધારો છો, અત્રે એક અપેક્ષા છે જાહેરાત ક્રમાંક ૨૨૫/૨૦૨૩૨૪ હિસાબનીશ પેટા ઓડિટર વિશે જણાવો, લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હોય અને ફાઈનલ આન્સર કી પણ જાહેર થયેલ છે, અપેક્ષા સહ આભાર.
@YAJadeja આંકડા મદદનીશ/સંશોધન મદદનીશ ની પરીક્ષા તથા એકાઉન્ટ વિભાગ ની પરીક્ષા નાં માળખામાં આટલો તફાવત કેમ ? જેમ કે એકાઉન્ટ વિભાગ માં મુખ્ય પરીક્ષા આપવી પડે અને આંકડા મદદનીશ માં ખાલી એક જ પરીક્ષા . ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ નાં RR મુજબ.
@GPSC_OFFICIAL નમસ્તે,સાહેબશ્રી, જાહેરાત ક્રમાંક GPSC/201920/27 Account officer class 2 ની મુખ્ય પરીક્ષાની જવાબવહી મેળવવા માટે GPSC OjAS પર તારીખ 15/11/2021 મે જરૂરી ફીસ સાથે અરજી કરેલ હતી , પણ હજુ સુધી મને જવાબવહી મળેલ નથી, આપને નમ્ર વિનંતી કે મને જવાબવહી મેળવવા મદદ કરશો.
@dineshdasa1
નમસ્તે, સાહેબ
જાહેરાત ક્રમાંક GPSC/201920/27 account officer class 2 ની મુખ્ય પરીક્ષાની જવાબવહી માટે 15/11/2021 મે અરજી કરેલ, પરંતુ આજ સુધી મને મળેલ નથી, આપ સાહેબશ્રી ને વિનંતી કે મને જવાબવહી મેળવવામાં મદદ કરશો
ઉપરાંત મે GPSC help line number તેમજ email પર પણ સંપર્ક કરેલ છતાં મને કોઈ જવાબ મળેલ નથી, ��વાબવહી મેળવવા મદદરૂપ થશો એવી વિનંતી
ઉપરોક્ત પરીક્ષા અન્વયે મારી પરીક્ષાલક્ષી માહિતી નીચે મુજબ છે
Preliminary seat number 101002434
Mains seat number 101000258
Confirmation number 30752082,