कर्नल सोफिया कुरैशी ने बताया ऑपरेशन सिंदूर पहलगाम आतंकी हमले के पीड़ितों को न्याय देने के लिए लॉन्च किया गया
इस कार्रवाई में 9 आतंकी ठिकाने बर्बाद किए गए
ये नया भारत ह�� घर में घुसकर मारता है!🇮🇳
SHAMEFUL 🚨 Pakistan Army attends funeral of terrorists.
Terrorists are draped in Pakistani flags.
This alarming endorsement demands urgent action from the UN and global powers.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને માનનીય વડાપ્રધાન શ્રી નર��ન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત.
ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વિરાસતમાં દરેક ગુજરાતીનું યોગદાન છે. ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનાર નામી-અનામી સૌ ગરવી ગુજરાતીઓના સ્મરણનો આ દિવસ છે.
આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035 માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025 થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડમેપ આપણે તૈયાર કર્યો છે.
આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્ક���તિક મૂલ્યોની ઉજવણીનો જનઉત્સવ બનવાનો છે.
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. હવે, તેઓશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો આપણો નિર્ધાર છે.
સૌ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ અને જનચેતનાથી આપણે ગુજરાતને વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશું.
જય જય ગરવી ગુજરાત.
#GujaratGauravDivas2025
🚨 PM MODI - People voting for change worldwide, but India voted for hat-trick govt for the 1st time in 60 years 🔥🔥
PM roars "India has given an opposite mandate. Indians voted for continuity, stability and economic growth"
Ruling parties have been defeated in UK, France, Iran. Donald Trump is also likely to defeat Democrats as per multiple surveys.
"Indians today have full confidence in its government, the policies, and more importantly, the intentions" - PM MODI
@vipuljethva@DDNewsGujarati Better toll tax otherwise just like foreign countries government should start taking road and safety tax monthly per vehicle 😩
@ClaudiaWebbe You should first stop train strikes in London and all over to the England & UK, fill out NHS staff to the 90% at least, short your Owen things in your country first; we will look after Our problems; Thanks but no thanks 🙏
तोड़ दो यह क्षितिज
मैं भी देख लूँ उस पार क्या है.....
નવા વર્ષનાં પહેલા દિવસને આપણાં ભારતીય વૈજ્ઞાનિકોએ યાદગાર બનાવી દીધો છે. આજે ભારતનાં પહેલા પોલેરીમીટર મિશન અંતર્ગત @isro એ પહેલો એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો છે, સમગ્ર વિશ્વની નજર આપણાં આ મિશન પર છે ��ારણ કે એક્સ-રે સ્ત્રોતનાં રહસ્યો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનાં અભ્યાસ માટે આપણાં આ મિશનથી એક્સપોઝેટને મદદ મળવાની છે.
🚀2021માં નાસાએ ઇમેજિંગ એક્સરે પોલેરીમેટ્રી એક્સપ્લોરર લોન્ચ કરેલું, એ પછી સમગ્ર વિશ્વનું આ પ્રકારનું બીજું મિશન છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાની આગવી અને મજબૂત ઓળખ ઊભી કરી છે. નવા વર્ષનાં પહેલા દિવસે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હું આપણાં દેશનાં વૈજ્ઞાનિકોને વંદન કરું છું.
🚀 આ મિશન સુપરનોવા વિસ્ફોટ જેવા બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યોને બહાર કાઢવામાં મદદ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોતોને ઉકેલવાનો રહેશે.
🚀 આ ઉપગ્રહને પૃથ્વીથી 650 કિમીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જે લગભગ 5 વર્ષ સુધી કામ કરશે.
🚀 એક્સ-રેનાં અભ્યાસની મદદથી ખગોળીય વસ્તુમાંથી આવતા તરંગોનો ડેટા ભેગો કરી એનો અભ્યાસ કરાશે.
🚀 ઍક્સ-રે ટેલિસ્કોપ બ્લૅક હોલ્સની સાથે-સાથે કુઆસાર્સ, સુપરનોવા અને ન્યુટ્રોન તારાઓ જેવી ઍક્સ-રે છોડતી વસ્તુઓના અભ્યાસમાં પણ મદદ કરે છે.
🚀 બ્રહ્માંડ અને તેનાં કામકાજનાં રહસ્યોને સમજવા માટે આ અભ્યાસ અત્યંત ઉપયોગી નીવડશે.
(2).. when u come to collect regularly then asking to do so, but if not then you shouldn’t; we separated everything now and expecting to be collected ASAP as we can’t keep dirt in home; also one of the only place where we have several electric supply faulty; every 2/3weeks..
@Brent_Council#Bincollections Haven’t been done since 4 weeks; today they put notice that it’s not recyclable in the entire HA98BU and surrounding streets, when u didn’t come to collect and asking to separate cardboards to put in different blue bag; Blue bag delivered last week