हमने 4 Pillars पर, चार दिशाओं में एक साथ फोकस किया।
पहला, डिवाइस की कीमत
दूसरा, डिजिटल कनेक्टिविटी
तीसर��, डेटा की कीमत
चौथा, और सबसे जरूरी, ‘digital first’ की सोच: PM @narendramodi
મેરજા સાહેબ તમે અમારી લાગણી દુભાવી છે
કીધેલાબોલ તમે ભૂલી ગયા
સાહેબ વચન યાદ ન હોય તો યાદ કરાવુ
"અમૈ કહીને ફરી જવાવાળા નથી,અમે જે કહીએ છીએ તે કરી બતાવીએ છીએ"
તમારા પર કેટલો વિશ્વાસ હતો
સાહેબ જીંદગીમા એવું કંઈક કરી જાવ આખી #વીસીઈ પેઢી તમને યાદ કરે
@brijeshmeja1@VCEGUJARATSTATE
@narendramodi जी बडे़ दुःख के साथ कहेना पड़ता है की ग्राम पंचायत #VCE को @Bhupendrapbjp की Gujarat सरकार न्याय नहीं दे पाई।
सरकार के साथ #VCE पीछले 16 साल से जुड़े हुए है। मगर @BJP4Gujarat की सरकार सही मायने ��ें न्याय देने में असफल रही है।
हमारी मांग पगार है।
#VCE #हड़ताल
હડતાળનો 12 મોં દિવસ.
@brijeshmeja1 જી ગઈકાલે 8000 થી ઉપર ગ્રામ પંચાયત #VCE દ્વારા સચિવાલય થી લઈને સત્યાગ્રહ છાવણી સુધીનો કાર્યક્રમ કર્યા બાદ 10000 જેટલાં VCE ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
આજે સોસાયટી ચેમરેનશ્રી પાસે ગુજરાતના #VCE ઓ જવાબ માંગશે.
#VCE#Gujarat@Bhupendrapbjp
@narendramodi જી નેતાઓને પેન્શન અને 1 લાખ રૂપિયા ઉપર પગાર આપો છો. કરવાનું કંઈ નહિ માત્ર ભાષણો જ આપવાના અને વિ���ાનસભા સત્રમાં હાજરી આપવાની..
ગ્રામ પંચાયત #VCE સવારથી લઈને રાત્રે પણ કામગીરી કરે તો પણ 1 રૂપિયો પગાર નહિ. અમે 1 લાખ રૂપિયા પગાર નથી માંગતા માત્ર 19500 rs માંગીએ છીએ
#VCE
શું #વીસીઈ ને કમીશનની ગુલામીમાંથી મુક્ત કરશે વર્તમાન સરકાર?
લોકોને તાલુકાના ધકકા ખાવા ન પડે તે માટે ગામડે બિચારા #વીસીઈ પર જોરદબાણ કરી કામ કરાવી શોષણ કરાય છે
શું ગામડાને ડીજીટલ બનાવનાર #વીસીઈ ની આ જ હાલત રહેશે?ભગવાન સરકારને માફ કરજો @brijeshmeja1@Bhupendrapbjp@VCEGUJARATSTATE