ખરીફ પાક માટે ન્યુતમ સહાય રકમમાં (MSP) ઐતિહાસિક વધારો મંજૂર કરવા માટે વડાપ્રધાન @narendramodi જી અને તેમના કેબિનેટ મંડળને અભિનંદન. આ ઐતિહાસિક નિર્ણય મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આનાથી ખેડૂતોના ઉત્પાદન માટે વધુ સારા ભાવની ખાતરી જ નહીં પરંતુ જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે
આજે અમદાવાદના સરસપુર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત સરસપુર હિન્દી શાળા નં 1, 2 નું લોકાર્પણ કર્યું જેમાં અમદાવાદના મેયરશ્રી @igautamshah પણ ઉપસ્થિત રહ્યા હતાં.
સાયબર ક્રાઈમ વર્તમાન સમાજની વિટંબણા ભરેલી સમસ્યા છે.ત્યારે સાબરકાંઠા SOGએ પોતાની કામગીરી ખુબજ પ્રભાવશાળી રીતે બજાવી છે.તે અંતર્ગત જિલ્લાના SOGના જાબાજ PI શ્રી S.N.PARMAR &તેઓની ટીમને સાયબર કોપ રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ આ જવાનોને હાર્દિક અભિનંદન પાઠવું છુ
પાટણમાં ગોપાલક વિદ્યાસંકુલ ખાતે ક્રિષ્ના ગ્રુપ ક્લાસીસ દ્વારા અને નરેશભાઈ દેસાઈ તથા કિરણભાઈ દેસાઈ અને એમની પુરી ટીમ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓ માટે GPSC ના વર્ગ ૧-૨ માટે ની પરીક્ષાઓ ને લગતા માર્ગર્શન માટે આયોજિત કાર્યક્રમ માં હાજરી આપી વિદ્યાર્થીઓ ને દિશાનિર્દેશન પૂરું પાડ્યું.
प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्त्व मे केंद्र की भाजपा सरकार महिलाओ के सम्मान व उनके अधिकारो की सुरक्षा करने के लिए कृतसंकल्पित है। #TripleTalaqBill यह कानून करोड़ो मुस्लिम बहनों के अधिकारो की रक्षा कर उन्हें सम्मान के साथ जीने की ताकत देगा।
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામના ગૌરવ એવા ડૉ. નટુભાઈ વર્માને N.S.S માં પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.તેઓ જીવવના વિવિધ ક્ષેત્રોમાં સન્માન પ્રાપ્ત કરતા રહે અને સમાજ,જિલ્લાનુ ગૌરવ વધારતા રહે તેવી અભ્યર્થના સાથે અભિનંદન.
અમે પાણીની સ્થિતિને સુધારવા માટે કામ કર્યું હતું પરંતુ અમે ત્યાં રોક્યા નથી. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે અત્યંત લાભદાયી એવા જમીનના સ્વાસ્થ્ય માટે સોઈલ હેલ્થ કાર્ડ પણ લાવવામાં આવ્યા છે : શ્રી @narendramodi જી
#GujaratGauravModi
Glimpses of BJP National President Shri @AmitShah addressing 'shakti kendra in-charges of Bharuch and Narmada districts in Bharuch, Gujarat on 08 November 2017.