@imyogesh018@vaibhavbhander એક દમ સાચી વાત છે યોગેશ Right to choice.
વૈભવ સાહેબની બધી વાત સાચી છે પણ ક્યાં કઈ ભરતીમાં dv કરાવવું એ બાબતે કોઈ નિયમ બનાવી શકે નહીં. બને તો કોર્ટ દ્વારા રદ જ થાય.
@amitmalviya Don't spread fake news. It's ok you are very desperate by seeing tremendous success of rg's bharat jodo yatra but beware from @Pawankhera and @SupriyaShrinate .
आज कल कहाँ अदब की बात होती है
जहां देखो बस मज़हब की बात होती है
बेहूदगी का चलन है हर तरफ यारो
बेअदबों में कहां मकतब की बात होती है
अदब-इज़्ज़त सम्मान
मकतब-स्कूल शिक्षा शाला
- दिनेश वोहरा
@RikenTandel19@devanshijoshi71 જમાવટના વીડિયોમાં તમને આંધળો વિરોધ દેખાતો હશે.બાકી એ સાચા પત્રકારની ભૂમિકા જ નિભાવે છે. ગોદી મીડિયા ના જમાનામાં સરકારને સવાલ કરી શકે એવા બહું ઓછા મીડિયા છે.