Deputy Section Officer is called back bone of Secretariate. this cadre plays key role in policy framing of state government. GPSC and Vidhansabha also have this cadre for pivotal functioning. GPSC has advertised for 102 posts of this cadre. last date to apply is 9-7-25.
@dineshdasa1 sir once said that The evolution in GPSC is system centric not person centric but sorry to say here your statement is worthless. If System centric evolution has done then why GPSC can't declare any results, interview program without chairman.
#AppointGPSCchairman
@devanshijoshi71 બેન નો પહેલો પ્રશ્ન
દરેક વ્યક્તિ એ પ્રશ્ન ઉપાડવો જોયે. માત્ર મુખદર્શક બનવાનો કોઈ મતલબ નથી..
જાન્યુઆરી માં પ્રસિદ્ધ થતું કેલન્ડર ને કોઈ સાંભરતું નથી.ફરી વખત પંચવર્ષીય યોજનાના તરફ જઈ રહ્યું છે
જો અપડે પ્રશ્ન નહિ ઉઢાવ્યે, તો કોઈ ઉઠાવશે નહિ.
#AppointGPSCchairman
#ThankYou_DineshDasaSir
-GPSC ને UPSC સમકક્ષ બનાવી
-પંચવર્ષીય યોજનામાંથી વાર્ષિક યોજના બનાવી
-GPSC MODEL SET કર્યું
-ભરતી પ્રક્રિયાનો 360 DAYS નો ટાર્ગેટ રાખ્યો.
આપના 6 વર્ષના કાર્યકાળ ગુજરાત માટે સુવર્ણ યુગ રહેશે.
@dineshdasa1
ખૂબ જીવો એવી પ્રભુ ને પ્રાર્થના
No one has the power to walk the path of non-violence like Gandhiji and no one has the courage to make sacrifices like Bhagat Singh, then we are not so great that we can judge them what these two people are like.
#MahatmaGandhi#BhagatSingh
શું બોલવું એન્જીનીયર માટે?
બિચારો પટાવાળો પણ બને,ક્લાર્ક પણ બને અને IAS પણ બને,સેલ્સમેન પણ બને,બેન્કમાં નોકરી પણ કરે,કોન્સ્ટેબલ પણ બને અને IPS પણ બને,બસ ખાલી એને એના ફીલ્ડની નોકરીના જ ફાંફા પડે..
રોજગારી બાબતે સમાધાન કરે એ એન્જીનીયર.
@devanshijoshi71#speak_up_for_engineers
At the age of 21, while everyone was busy looking for their GF, He was busy becoming a responsible son !!
You are A Inspiration Sir #ख़���की❤️
@SafinHasan_IPS #IPS
The best way to know what is someone's mother tongue.
Just hear em count when he/she is doing exercise.
For me, push-ups always go like....
૧, ૨, ૩, ૪, ... #Proud#Gujarat