अब की बार जो पेंशन की बात करेगा,
उसी को सरकार में राज मिलेगा।
આટલી મોંઘવારીમાં અમારો સહારો પેન્શન જ રહેશે.જેમ તમને પેન્શન વહાલું છે એમ અમને પણ વહાલું લાગે.
#RemoveNPS_after_17years#RestoreOPS_after_17years
સરકારના હાથ પગ સમાન સરકા���ી કર્મચારીઓ ના હિતમાં પણ જો સરકાર નિર્ણય ન લઈ શકતી હોય તો પ્રજાના હિતમાં શું નિર્ણય લેશે? જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓનો અધિકાર છે
#RestoreOPS_after_17years #RemoveNPS_after_17years
70 વરસ પહેલાં અમલ માં આવેલી કલમ 370 નાબૂદ થઈ શકતી હોય તો... 17 વરસ પહેલાં ની કર્મચારીઓ ના બુઢાપા માં તકલીફ આપતી NPS કેમ નાબૂદ ના થઈ શકે??????
#RestoreOPS_after_17years
#RemoveNPS_after_17years#RestoreOPS_after_17years
બુઢાપે કી લાઠી પેન્શન ���મારી
ત્વરિત લાગુ કરો.
બીજા રાજ્યો પેન્શન યોજના લાગુ કરી રહ્યા છે તો આપડું તો રોલ મોડેલ રાજ્ય છે!
WE WANT OPS
OPS
OPS
OPS
OPS
#NPS_QUIT_INDIA#RestoreOldPension .NPS go back People will come in government jobs only when their old age is secure, the government should guarantee the security of our old age and the solution is Old Pension Scheme. need a restore old pension scheme,
#NPS_QUIT_INDIA