રાજ્યના બહુઆયામી વિકાસ માટે યુવા શક્તિને જોડવાની ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ પહેલ..
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ..
અરજી કરવાની મુદત લંબાવવામાં આવી છે
તારીખઃ ૧ જાન્યુઆરી, ૨૦૨૫
રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી
#SardarPatelGoodGovernanceFellowship#CMFellowShipGuj
સેવા સેતુ કાર્યક્રમ_વાંકીયા, અમરેલી તાલુકાના
માન. નાયબ મુખ્ય દંડકશ્રી-વ- માન. ધારાસભ્યશ્રી પ્રેરક ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવેલ. કાર્યક્રમ સ્થળે જે ઉમરના દાખલા, ABHA કાર્ડ, PMJAY કાર્ડની કામગીરી કરવામાં આવી રહેલ છે.
#સેવાસેતુ#સ્થળપરજેસેવાવો#opez@CollectorAmr@ddoamreli
વિકાસ સપ્તાહ-અમરેલી જીલ્લો
-
ગુજરાત સમગ્ર દેશમાં વિકસિત મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું, ‘બેટી બચાવો,બ���ટી પઢાઓ’ યોજના થકી સમાજમાં હકારાત્મક પરિવર્તન આવ્યું – વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા
#VikasSaptah
@CMOGuj @InfoGujarat @CollectorAmr @ddoamreli
સેવા સેતુ - ૨૦૨૪
-
અમરેલીના બાબાપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો :
જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે
-
વિકસિત ભારત સપ્તાહ અન્વયે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત', વિકસિત ભારતના સૂત્રને સાકાર કરવા ‘ભારત વિકાસ’ના શપથ લેવામાં આવ્યા
#VikasSaptah#23YearsOfGoodGovernance
આજ રોજ AAM: Balapur ખાતે
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ “Tobacco Free Youth Campaign 2.0 (TFYC) અન્વયે સ્કુલમાં drawing પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ તેમજ તંબાકું નિષેધનો સંકલ્પ કરવા આવ્યો.
#VikasSaptah#23YearsOfGoodGovernance@CMOGuj@InfoGujarat
વિકાસ સપ્તાહ
-
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના
અધ્યક્ષ સ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજાઈ
-
અમરેલી અને રાજ્યના ૨૩ વર્ષની વિકાસયાત્રા અંગે જિલ્લાના
સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ સાથે સંવાદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી
#VikasSaptah#23YearsOfGoodGovernance