@realDonaldTrump Pakistan is terrorist country. Not the Govt of Pakistan but Terrorists of Let, other organisations and The pakistan Army run the country. Prime minister and other Ministers are Puppet rulers.
You can see that The army doesn't follow the instructions of PM and other officials.
@shahzad_nasir7@IAjitDoval_IND Bhai jaan pyari ho to chhod de lahor. Jyada bharoshe na rahe apni army, sarkar pe..
Agar Modijine decide kiya matlab Pakistam khatm..
@CMShehbaz Ye Modi hey..
Abhi bhi vakt hey.. samaj jao..
Varna kuch nahi bachega tumhare pas..
Ye Modi hey.. tumhari har harkat ke jabardat jawab ki planning hogi unke pas..
Agar koyi bhi chalaki karne ki koshish ki to.. #EkthaPakistan
@MamataOfficial If you had intervened on time, then the doctors of the whole country would not have to go on strike, the patients would not have to suffer and most importantly, the victim would have got justice.
@tv9gujarati શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરો પર હુમલો કર્યો, પૂરાવાનો નાશ કરવામાં આવ્યો. મૃતક પીડીતાને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ જઈ છે એવો અહેસાસ થતાં દેશભરમાં ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
@tv9gujarati West Bengal માં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ કત્લ થયુ છે.
મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના ૯ મી ઓગસ્ટના રોજ બની ત્યાર પછી દેશના તમામ ડોક્ટરોમાં આક્રોશ તો હતો જ. પરંતુ ૧૫ મી ઓગસ્ટના રોજ આર. જી. કર હોસ્પિટલમાં હજારોનું ટોળુ ઘુસી ગયુ અને જે તોફાનો કર્યા,
@newsSChaudhry She is Chief Minister , Home minister and Health Minister of West Bengal.
The incident took place in the Capital of West Bengal.
Madam किस से न्याय मांग रही है?
Politics की भी हद होती है! इतनी बड़ी वारदात हुई है पर शर्म नहीं आती नौटंकी करने में!!
▪️ હૃદયરોગના હુમલાના પગલે કટોકટીના સમયે દર્દીને નવજીવન આપવા અગમચેતીનાં પગલાં રૂપે ભાજપા પ્રદેશ મેડિકલ સેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની સૂચના અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી અને માનનીય સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીના શીર્ષ માર્ગદર્શન હેઠળ ' બે હાથ પ્રાણ રક્ષક તાલીમ ' દ્વારા રાજ્યભરના શિક્ષકોને CPR ની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
▪️જેના ભાગરૂપે આજરોજ અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજ ખાતે આયોજિત શિક્ષકોને CPR તાલીમ આપવાના કાર્યક્રમમાં સહભાગી થઈને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા.
▪️હૃદયરોગના દર્દીનું જીવન બચાવવા માટે કારગત એવી CPR ટ્રેનિંગ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પોલીસ કર્મીઓ અને શિક્ષકો લઈ ચુક્યા હોય ગુજરાત એવું એકમાત્ર રાજ્ય બનશે.