#stopagriculturalprivatisation
કૃષિનો વ્યાપાર એ દેશનો વ્યાપાર
ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખાનગી કૃષિ શિક્ષણના નામે ICAR ની માન્યતા વગરની સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો જ ભારત જેવા કૃષિપ્રધાન દેશના ખેડૂતો અને વિધાર્થીઓના હિતોનું રક્ષણ થશે.
@CMOGuj@jitu_vaghani
Agricultural education is not a business.
It is the backbone of farmers, rural livelihoods, and food security.
Privatization without strict standards harms quality, students, and farmers alike.
Education must serve public interest, not profit. #FarmersFirst#EducationNotBusiness