પ્રકાશભાઈની ઉંમર 86 વર્ષ છે, જ્યારે તેમની નીચે 65 વર્ષીય મીનાક્ષી જોષી છે. મીનાક્ષી જોષી સામાજિક કાર્યકર છે અને અમદાવાદમાં 'મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી' ચલાવે છે." પ્રકાશભાઈના જુસ્સાને સલામ
#Ahmedabad
પ્રકાશભાઈને સલામ, કટોકટીના સમયે ઈન્દિરા ગાંધી દ્વારા જેમને જેલમાં રાખવામાં આવ્યા હતા તે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહની, 87 વર્ષની વયે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના મુખ્ય મંત્રીના આદેશથી' ગુજરાત પોલીસે અમદાવાદમાં અટકાયત કરી છે.
#Ahmedabad
પ્રકાશ ન. શાહની આ તસવીર 'ઇન્ડિયન એક્સપ્રેસ હિન્દી'એ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રકાશિત કરી છે. અમદાવાદમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે.
#Ahmedabad
@chetan_pagi ગુજરાતમાં તો બુટલેગરોન્ જઈને પુછવું પડે એમની ઓફિસ્ જાવો તો પણ સમયબદ્ધ ટાઇમટેબલ ફોલો કરીને IPS બનેલા લોકો તમને બે કલાક બહાર બેસાડશે. આ કોઈને મહાન બનાવવાની જરૂર નથી આમ તો પબ્લિક સર્વન્ટ જનતાના નોકર છે માટે નોકર તરીકે જ રાખવા જોઈએ
નોકરશાહી શબ્દ બહુ સારો સેટ થાય છે
@dmpatel1961 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપે તો ભાઈ જવા તૈયાર હતા પરંતુ ભાજપે ભાવ ન આપ્યો. જોઈએ હવે શું કરે છે. કોંગ્રેસ જ ધંધો આપતી હોય તો બીજે ધંધો લેવા જવાની જરૂર ના પડે. કોંગ્રેસના અનેક પ્રોજેક્ટ તેમની ડિજિટલ માર્કેટિંગ કંપનીને મળે છે.
भाजपा के जिन नेता और कार्यकर्ताओ को मुफ्त में एन्ड मोमेन्ट पे टिकीट मिला है उन्हें कल भाजपा का आभार मानने के लिए खेस पहेर के नरेन्द्र मोदी स्टेडियम में जाना चाहिए ।
#NarendraModiStadium#indvspak2023#Ahmedabad#CWC23
संसद में बसपा के सांसद दानिश अली के सामने भाजपा के सांसद ने जो अपशब्द कहे उसमें विषय में बसपा सुप्रीमो मायावती जीने एक ट्वीट किया। उनकी चुप्पी देखकर बहुत दुख होता है ।
#DanishAli#RameshBidhuri#BSP
International news coverage of #chandrayan3
Pakistan’s Dawn newspaper website cover the news in latest news section and put in on 4th rank. So here on main page you can not find. You have to scroll down it on there website.