Save Environment..Save Nature
Always being Happy is Best Prayer of God
All Tweets are personal view
RT not endorsement
હવે આટલે આવ્યા છો તો follow♥ કરતા જજો...
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
એક રાજ્ય અને નીતિ અલગ અલગ!!
🏛️ ગુજરાત રાજ્ય સરકાર
➡️ 5 વર્ષ ફિક્સ પે
🏙️ મહાનગરપાલિકાઓ
➡️ 3 વર્ષ ફિક્સ પે
⚡ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)
➡️ 3 વર્ષ ફિક્સ પે
રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે ક્યારે નિર્ણય લેશે?
#Remove5yearFixpay@narendramodi@Bhupendrapbjp
આદરણીય વકીલ શ્રી @pbhushan1, કોર્ટમાં ભારપૂર્વક જણાવો કે #Fixpay કર્મચારીઓ એ 'સિવિલ પોસ્ટ' ધારકો છે,જેમને કલમ 311નું રક્ષણ મળવું જ જોઈએ. સરકાર તેમને કોન્ટ્રાક્ટ વર્કર સાથે સરખાવીને છેતરી રહી છે.આ કેસ માત્ર પગારનો નથી,પણ માનવીય ગરિમાનો છે. #HumanDignity#Remove_fixpay_in_gujarat
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી.
આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે
દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે.
આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો.
ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
#Gujarat
ભાવનગર મહાનગર પાલિકા કર્મચારીઓના ફિક્સ પે ના સમય મર્યાદા ઘટાડીને 3 વર્ષ કર્યા
ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકે આપી લીલી ઝંડી
જો કે સરકાર હજુ સમય ઘટાડા ના મૂડ મા નહી
माननीय प्रधानमंत्री श्री @NarendraModi जी की प्रेरणा से 8 से 11 जनवरी तक आयोजित होने वाला ‘सोमनाथ स्वाभिमान पर्व’ केवल एक कार्यक्रम नहीं, बल्कि 1000 वर्षों की अडिग आस्था और भारत की सांस्कृतिक संप्रभुता का शंखनाद है।
#SomnathSwabhimanParv#SomnathSwabhimanParvDAH
ગુજરાતમાં વર્ગ-૩ નાં કર્મચારી એક નોકરીમાં 5 વર્ષનું ફિકસેશન પૂર્ણ કરી બીજી નોકરીમાં જાય તો ફરીથી 5 વર્ષમાં ફિકસેશન એટલે 10 વર્ષનું ફિકસેશન આવી તો કેવી ગુલામી પ્રથા છે.?અને ક્યાં સુધી ચાલશે આવી શોષણનીતિ?
@Chaitar_Vasava@Bhupendrapbjp#remove_fix_pay_in_gujarat
વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા અને આમ્રકુંજ આશ્રમશાળા ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને જે સમસ્યાઓનો સામનો કરવું પડે છે તેના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. પ્રશ્નો પૂછીને તેમના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન પણ કર્યું અને તેમને વધુ સારા અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા સંચાલિત ઇટાડી આશ્રમશાળા તા.સંજેલી ની મુલાકાત લેવામાં આવી. શાળા ખાતે નિવાસ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી ભૌતિક સુવિધા બાબતે વિગતવાર ચકાસણી કરવામાં આવી. તેમજ આચાર્યશ્રીને શાળા ખાતે જરૂરી ભૌતિક સુવિધા અંગેના સુધારા વધારા અંગે સૂચન કરવામાં આવ્યું.
આજરોજ સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર કાર્યાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત આવતાં વિવિધ જિલ્લાઓના પ્રાયોજના વહીવટદારો તેમજ રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથે જિલ્લાઓમાં કાર્યરત શિક્ષણ સંસ્થાઓની શૈક્ષણિક, વહીવટી તથા સુવિધાત્મક કામગીરીની વિસ્તૃત સમીક્ષા હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
બેઠક દરમિયાન શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી, માળખાકીય સુવિધાઓ, શૈક્ષણિક સંસાધનો તેમજ ચાલતી યોજનાઓના અસરકારક અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા, જેથી આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સર્વાંગી શિક્ષણ ઉપલબ્ધ બની શકે.
શિક્ષણની સાથે,
સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ...!!
‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
#GoodGovernanceGuj#GoodGovernanceDAH
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay