Every cricketer carries the dream of playing at Lord’s. Over the past four days, a new generation lived that dream as women’s Test cricket arrived at the Home of Cricket for the very first time.
Congratulations to the Indian team on a wonderful victory. Smriti’s composure, Yastika’s brilliant century and Kranti’s five-wicket haul made this occasion even more special.
The journey of women’s cricket has been remarkable, and this was another beautiful step forward.
આજ રોજ PMSMA 10 વર્ષ ઉજવણી નિમિત્તે શિનોર તાલુકાના પ્રાઆ.કેન્દ્ર શિનોર ખાતે સગર્ભા બહેનોની વજન,બી.પી., ડાયાબિટિશની તપાસ કરવામ��ં આવેલ તેમજ ન્યુટ્રીશન, IFA ગોળી, Institutional Delivery, PPIUCD, Exclusive BF વગેરે વિશે જાણકારી આપવામાં આવેલ.
@ddo_vadodara @HealthDeptGuj
Hi @MicrosoftHelps@Microsoft
Usually a public tweet is my last resort for something like this, however your customer service team has stopped responding to me on dm.
Kindly requesting to help me with my issue as it is spilling over and not getting resolved since July 2025.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર મિયાગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દિપક ફાઉન્ડેશન સહયોગથી એક્સ-રે દ્વ્રારા ટી.બી.સ્ક્રીનિંગ કરવામાં આવેલ તેમજ એક્સ-રે,આંખોની તપાસ, લોહીની તપાસ અને બી.પી.,ડાયાબીટીશની તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ ડભોઇ તાલુકાના આ.આ.મંદિર મંડાળા ખાતે નિરામય દિવસ અંતર્ગત બી.પી.,ડાયાબિ��િશની તપાસ કરવામાં આવેલ તેમજ વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે આરોગ્યપ્રદ જીવન માટે શું કરવું અને શું ના કરવું તેના માટે સમજણ આપવામાં આવેલ.
@ddo_vadodara @Info_Vadodara
આજ રોજ વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે આ.આ.મંદિર અંકોડીયા ખાતે આરોગ્યની તપાસ કરવામાં આવેલ.જેમાં આંગણવાડીના બાળકોની તપાસ,૩૦+ ઉંમરવાળા વ્યક્તિઓની તપાસ તેમજ આરોગ્યપ્રદ જીવન માટે શું કરવું અને શું ના કરવું તેના માટે માહિતી આપવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
��જ રોજ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગા એકટીવિટી કરવામાં આવેલ.જેમાં યોગા થકી સ્વસ્થ રહેવાના ફાયદા વિષે જાણકારી આપવામાં આવેલ. કરો યોગ રહો નિરોગ ......
@CollectorVad
@ddo_vadodara
@Info_Vadodara
@HealthDeptGuj
આજ રોજ સાવલી તાલુકાના આ.આ.મંદિર નાની ભાડોલના આર��ગ્ય સ્ટાફ દ્વારા ટી.બી.ના દર્દીની ગૃહ મુલાકાત કરવામાં આવેલ તેમજ જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવેલ અને આરોગ્ય વિષયક જાણકારી આપવામાં આવેલ.@ddo_vadodara @Info_Vadodara @HealthDeptGuj