🔸ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનો આજથી પ્રારંભ, જે 13 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે
🔸રાજ્યના 15 કેન્દ્રો પર RFID અને CCTV જેવી આધુનિક ટેકનોલોજી સાથે પારદર્શક પ્રક્રિયા હાથ ધરાઈ
🔸પ્રથમ દિવસે કુલ 10,500 ઉમેદવારોમાંથી 6,340 હાજર રહ્યા હતા, જેમાંથી 2,576 ઉમેદવારોએ સફળતાપૂર્વક શારીરિક કસોટી ઉત્તીર્ણ કરી
#GujaratPolice #PoliceRecruitment #PhysicalTest #PoliceExam2026 #GujaratUpdates
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૩/૧૨/૨૦૨૫ (રાત્રી કલાકઃ ૨૩.૫૯) છે. જે ઉમેદવારની અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો કોઇ ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરવાની રહેશે.
26/09/2025ના રોજ, અહમદાબાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડે અદભુત બહાદુરી અને વિવેક દર્શાવી, જીવનરક્ષાનું તેજસ્વી ઉદાહરણ પૂરું પાડ્યું.
લગભગ સાંજે 16:00 કલાકે, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, લાલજીભાઈએ એક મધ્યવયના વ્યક્તિને અચાનક રેલવે ટ્રેક તરફ દોડતો જોયો. એ જ ક્ષણે, ટ્રેક પર એક ઝડપથી આવતી માલગાડી નજીક આવી રહી હતી. તાત્કાલિક જોખમને સમજતા, તેમણે તરત જ બાઇક અટકાવી અને વ્યક્તિ તરફ દોડી ગયા. માત્ર સેકન્ડોની અંદર, પોતાના જીવનની ચિંતા કર્યા વગર, તેમણે ઝંપલાવી વ્યક્તિને ઝપટમાં લઇ પાટા પરથી પાછળ ધકેલી દીધો. ટ્રેન પસાર થતાં બંનેને નાની ઇજાઓ થઈ, પરંતુ એક કિંમતી માનવીજીવન નિશ્ચિત મૃત્યુમાંથી બચી ગયું.
આ પછી, લાલજીભાઈએ વ્યક્તિને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લાવ્યા. પૂછપરછમાં જાણવા મળ્યું કે કુટુંબની સમસ્યાઓ અને ગુસ્સાને કારણે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તરત જ પરિવારજનોને બોલાવી, PI કે. એસ. દવેની હાજરીમાં કાઉન્સેલિંગ કર્યું. જેના પરિણામે વ્યક્તિએ ફરીથી આવું ન કરવાની ખાતરી આપી અને પરિવારજનો એ યોગ્ય સંભાળ રાખવાનું વચન આપ્યું.
આવો સાહસ અને માનવતાનો અનોખો દાખલો પૂરું પાડનાર હેડ કૉન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડ ખરેખર ગુજરાત પોલીસ માટે ગૌરવરૂપ છે. તેમણે સાબિત કર્યું કે પોલીસનું કર્તવ્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી, પરંતુ માનવીજીવનનું રક્ષણ અને મૂલ્ય જાળવવાનું પણ છે.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGuj
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ મહેસૂલ તલાટી, વર્ગ-૩ સંવર્��ની પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ સંભવતઃ આજે રાત્રે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો:
🔗https://t.co/75sQSaVbny
આગામી પાલખી યાત્રા તેમજ ઈદ એ મિલાદ તથા ગણપતિ વિસર્જન અનવયે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજી તેમજ આવતીકાલ પાલખી યાત્રાના આયોજકો સાથે વિગતવાર ચર્ચા કરી તેમજ સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGuj
ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગણપતિ સ્થાપન કરેલ જેમાં આરતીમાં ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા નગરપાલિકા પ્રમુખ તેમજ તેમની ટીમ તથા વેપારી આગેવાનોએ હાજરી આપેલ આવનાર દિવસોમાં તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરી વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી વિસ્તારનું કોમ્યુનિટી પોલીસીંગને સુદ્રઢ બનાવવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGuj
સાણંદ ડીવાય. એસ.પી. ઓફિસ થી સાણંદ ડિવિઝનના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ અરજીના, ડાયલ ૧૦૦ તથા અન્ય અરજદારો અને નાગરિકોને કોલ કરીને પોલીસ કાર્યવાહી અને અનુભવ બાબતે અભિપ્રાય લેવામાં આવશે.
આપને આ બાબતે કોઈપણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરી શકો છો.
જય હિન્દ. @AMD_RuralPolice
नरेंद्र मोदी के दोस्त ट्रंप ने भारत पर 50% टैरिफ लगा दिया।
ट्रंप लगातार भारत के खिलाफ कदम उठा रहे हैं, लेकिन नरेंद्र मोदी उनका नाम तक नहीं लेते।
नरेंद्र मोदी- हिम्मत कीजिए, ट्रंप को जवाब दीजिए।