@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તમામ મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના.
💐💐💐💐💐
#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર#VCE
ગત 20 તારીખથી હડતાલ માથી પરત આવેલ સાવરકુંડલા/જાફરાબાદ તાલુકાના vce ની આઈ.ડી.ચાલુ કરવા તેમજ સાવરકુંડલા તાલુકાના ચાર vce ના કરાર રદ કરવા નો ઓર્ડર પરત લેવા અરજ
@ddoamreli@CollectorAmr@CMOGuj@GujPRHDept
@brijeshmeja1
@VCEGUJARATSTATE મોરબીમાં પુલ તુટવાની જે દુઃખદ ઘટના બની છે એમાં મૃતકોને ગ્રામ પંચાયત VCE મંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ભગવાન એમની આત્માને શાંતિ આપે 🙏🙏🙏
દુર્ઘટનામાં ઘાયલ થયેલ જલ્દી સાજા થાય એવી પ્રાર્થના! 🙏🙏🙏
#Morbi#શ્રદ્ધાજલી
મોરબીમાં પુલ તુટવાની જે દુઃખદ ઘટના બની છે એમાં મૃતકોને ગ્રામ પંચાયત VCE મંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ભગવાન એમની આ��્માને શાંતિ આપે 🙏🙏🙏
દુર્ઘટનામાં ઘાયલ થયેલ જલ્દી સાજા થાય એવી પ્રાર્થના! 🙏🙏🙏
#Morbi #શ્રદ્ધાજલી
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@VCEGUJARATSTATE@Bhupendrapbjp@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિ��ાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@VCEGUJARATSTATE@narendramodi@Bhupendrapbjp@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं ह���।
हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा??
आज १४००० परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो
#VCE