आप सभी को 'श्री गणेश चतुर्थी' की हार्दिक बधाई व शुभकामनाएं।
विघ्नहर्ता भगवान श्री गणेश जी की कृपा से सभी का जीवन सुख, शांति, समृद्धि से परिपूर्ण हो।
जय श्री गणेश 🙏
#GaneshChaturthi2024
भावुक हूँ आनंदित हूँ
मर्यादित हूँ शरणागत हूँ
सन्तुष्ट हहूँ नि:शब्द हूँ
बस राममय हूँ ।
सियावर रामचंद्र जी की जय।
राम लल्ला आ गए । सभी जिन्होंने इसको सम्भव किया, बलिदान दिया, उनका क्र्त्ग्य ।
। जय श्री राम । 🚩
હા આજે દેવાંશીબેનની જીભ લપસી... ખરેખર આ છે પત્રકારીતા? જે પત્રકાર ઉપર સૌને ભરોસો હતો એ પણ trp માં તણાઈ ગયો ?
ભૂલ માણસ માત્ર થી થાય પણ સ્વીકાર લેવી જોઈએ 😊
vce ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે
vce ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.. આવું કેમ?
@devanshijoshi71@YAJadeja@CMOGuj@CRPaatil@Gopal_Italia
@VirendrabhaiJo1@varuaditya@GujaratGram રસિયો રૂપાળો ઇશ્રમ કાઢતો નથી જેમાં #VCE ની વેદના બતાવવામાં આવી છે vce ને ઇ શ્રમ કાઢવા છે પણ કાર્ડ કઢાવવા આવતા નથી અને ઉપલા અધિકારીઓ ના ટાર્ગેટ પુરા થતા નથી
#VCE કામ કરે છતાં પેમેન્ટ ટાઈમે મળતું નથી એમને પણ તારીખ નક્કી કરવી જોઈએ મહિને કે બાર મહિને કમિશન મળી જાય.
VCE ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે
VCE ને ઇ-શ્રમ કાઢવા નુ પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.આવું કેમ?
@Ambarish_Der@ddoamreli@CollectorAmr@CMOGuj@GujaratGram