மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு.ச.ஜோசப் விஜய் அவர்கள் இன்று (8.7.2026) சென்னை, எழும்பூரிலுள்ள அரசு தாய்சேய் நல மருத்துவமனைக்கு நேரில் சென்று திடீர் ஆய்வு மேற்கொண்டு, அங்கு சிகிச்சைப் பெற்றுவரும் தாய்மார்களிடம் உடல்நலம் விசாரித்ததோடு, சிகிச்சை மற்றும் வசதிகள் குறித்தும் கேட்டறிந்தார்.
#CMJosephVijay
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી શ્રી @BhagwantMann જીના નેતૃત્વમાં પંજાબ સરકારનો મોટો અને ઐતિહાસિક નિર્ણય.
કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓ કાયમી કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નિર્ણયથી 65,000 જેટલા કર્મચારીઓને કાયમી નોકરીની સુરક્ષા મળી છે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થયું છે.
पंजाब में @ArvindKejriwal जी के नेतृत्व में @BhagwantMann जी की सरकार ने इतिहास रच दिया है
सभी कच्चे और आउटसोर्स के कर्मचारियों को पक्का कर दिया है !
आज तक देश में किसी भाजपा या कांग्रेस की सरकार ने इतना बड़ा निर्णय नहीं लिया !
सभी को बहुत बहुत बधाई
@BhajanlalBjp@ashokgehlot51
@sanghaviharsh સર, વીસીઈ ના મહેનતાણા અંગે પણ યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે.
મીનીમમ વેજીસ એક શક્યતા છે પરંતુ સરકાર તરફથી બહુ ધ્યાન આપવામાં આવતું નથી.
પ્લીઝ, એક સહકારી સંરચના થાય તો વર્ષોથી ડીજીટલ ના પાયાના પથ્થર સમાન સેવાભાવી વ્યક્તિ ને ન્યાય મળે. 🙏🏻
પંજાબ બન્યું દેશનું એકમાત્ર રાજ્ય
જ્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 65,000 થી વધુ કર્મચારીઓની નોકરી કાયમી કરવામાં આવી..
32 વરસથી રાજ કરતી ભાજપ આપડા ગુજરાતમાં આવો નિર્ણય કયારે લેશે?
@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો